Surat News/ સુરત હીરા ઉધોગ માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, વિદેશી ડાયમંડ કંપનીઓ રોકાણ કરશે

Surat News : કેન્દ્ર સરકારે સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં આપી રાહત, વિદેશની ડાયમંડ કટીંગ અને પોલિશિંગ કંપનીઓ ભારતમાં ધંધા માટે આવી શકશે.

Gujarat Surat Breaking News

Surat News : હીરા ઉદ્યોગને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે. જેના પગલે વિદેશની ડાયમંડ કટીંગ અને પોલિશિંગ કંપનીઓ ભારતમાં ધંધા માટે આવી શકશે.

જે વિદેશી કંપનીઓ ભારતમાં SEZમાં જે ડાયમંડ યુનિટો કાર્યરત કરી શકશે, તેમજ હીરા ઉદ્યોગ ક્ષેત્રે વધુ રોજગારીની તકો ઉભી થઈ શકશે.

જેમાં પણ મુંબઇ અને સુરતમાં હીરા ક્ષેત્રે રોજગારની નવી તકોની અનેક ઘણી આશાઓ સેવાઈ રહી છે. ત્યારે હીરા ઉદ્યોગકારો આ સમગ્ર નિર્ણયને આવકારી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત હીરા ઉદ્યોગમાં મંદી, મંદીના કારણે રત્ન કલાકાર વાહન ચોરીના રવાડે ચડ્યો

આ પણ વાંચો: સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે કરાઈ ઠગાઈ

આ પણ વાંચો: હીરા ઉદ્યોગ સંકટ: સુરતમાં આત્મઘાતી હેલ્પલાઈન પર 1,600 કોલ આવ્યા