Fashion News/ કેવો હોય છે ગ્લેમર વર્લ્ડથી જોડાયેલી મોડેલનો એક દિવસ? રેમ્પ પર જતા પહેલા કરવી પડે છે સખ્ત મહેનત

અન્ય પ્રોફેશનની જેમ મોડલિંગમાં પણ સખત મહેનતની જરૂર પડે છે, તો જ ફેશન શો સફળ બની શકે છે.

Trending Fashion & Beauty Lifestyle

Lifestyle News: જો તમને ક્યારેય મોડલ્સનું (Models) જીવન જીવવાનું કહેવામાં આવે, તો તમે પણ તેમની જેમ રેમ્પ પર ચાલવા માંગો છો અથવા તેમની જેમ તમારા ઘણા બધા ફોટા ક્લિક કરવા માંગો છો. પરંતુ શું તમે જાણો છો કે મોડલ્સનું કામ માત્ર રેમ્પ પર ચાલવાનું કે ફોટો ક્લિક કરાવવાનું નથી. અન્ય પ્રોફેશનની જેમ મોડલિંગમાં પણ સખત મહેનતની જરૂર પડે છે, તો જ ફેશન શો સફળ બની શકે છે.

Top Cities for Fashion Models in India | Modelfactory

કેસેનિયા કાર્પોવા એક રશિયન મોડલ છે. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના જીવનની ઝલક શેર કરીને, સોનિયાએ મોડલ્સની દિનચર્યા વિશે જણાવ્યું છે. આ રશિયન મૉડેલે જણાવ્યું કે કેવી રીતે ફૅશન શૉ પહેલાં તેણે વહેલી સવારે એક મીટિંગમાં હાજરી આપવી પડે છે અને પછી તેણે શૉ અને શૂટ માટે મુસાફરી કરવાની તૈયારી કરવી પડે છે.

Modeling Schools in Kolkata | Modeling Lessons |

એક્સરસાઇઝની સાથે મોડલ્સે પોતાની ખાનપાન પર પણ ખાસ ધ્યાન આપવું પડે છે. મોડલ્સે તંદુરસ્ત આહાર યોજનાનું પાલન કરવું જોઈએ, જેમાં વિટામિન અને ખનિજો અને અન્ય પોષક તત્વો સંતુલિત માત્રામાં હોય. 21 વર્ષની આ મોડલ અવારનવાર સોશિયલ મીડિયા પર તેની વ્યસ્ત મોડલ લાઈફ વિશે કેટલીક પોસ્ટ પોસ્ટ કરતી રહે છે.

How to Walk Like a Model | StarNow

જ્યારે મોડેલો મુસાફરી કરીને ફેશન શો અથવા શૂટના સ્થળે પહોંચે છે, ત્યારે તેમના વાળ અને મેકઅપ શરૂ કરવામાં આવે છે. આ રશિયન મોડલે જણાવ્યું કે તેને વાળ અને મેકઅપ કરવામાં બે કલાક લાગે છે. વાળ અને મેકઅપની વચ્ચે મોડેલોને કોફી અને નાસ્તો પીરસવામાં આવે છે. આ પછી મોડલ્સ આઉટફિટ પહેરે છે અને પછી રેમ્પ પર જાય છે અને આત્મવિશ્વાસ સાથે વોક કરે છે. છેલ્લે, ફેશન શો પૂરો થયા પછી, બધાએ સાથે મળીને ઉજવણી કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આખું વર્ષ આ Makeup લૂક રહ્યા ટ્રેન્ડમાં, જુઓ Pics

આ પણ વાંચો:ચાંદબાલીનું અનોખું આકર્ષણ, દરેક ઉંમરની માનુનીઓની રહી ખાસ પસંદ

આ પણ વાંચો:તમારી આ ભૂલોને કારણે ખોવાઈ રહી છે વાળની સુંદરતા, ફોલો કરો આ ટિપ્સ