Surat News : સુરતમાં સતાધાર ધામ વિવાદ શમવાનું નામ લેતો નથી. જેમાં સોશિયલ મિડીયામાં પોસ્ટ અને વિડીયો વાયરલ થયા છે. જેમાં સતાધાર સેવક ગણ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીના રોજ સતાધાર ખાતે દ્વાજારોહન કરવામાં આવશે. જેમાં ધ્વજારોહણ ના મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે.
ગુજરાતભરમાંથી અલગ અલગ લોકોઆ કાર્યક્રમમાં એકઠા થશે. જેમાં અંદાજીત 25 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં પોષ સુદ બીજના દિવસે ધ્વજારોહણ કરવામાં આવશે. આ ધ્વજારોહણ દ્વારા શક્તિ પ્રદર્શન કરાય તેવી શક્યતા છે.
છેલ્લા ઘણાં સમયથી સતાધાર મામલે વિવિદ ચાલી રહ્યો છે. અહીં 15 થી 30 હજાર સેવકો એકઠા તઈને શક્તિ પ્રદર્શન કરશે.
આ પણ વાંચો: અમદાવાદમાં CBI ના અધિકારીની ઓળખ આપીને યુવક સાથે 2.92 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: સ્ત્રી શક્તિ યોજના હેઠળ લોન કૌભાંડમાં અમદાવાદના દંપતીએ રૂ. 2.24 લાખની છેતરપિંડી કરી
આ પણ વાંચો: અમદાવાદમાં ચાલતા કેનેડા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ, અનેક લોકો સાથે છેતરપિંડી
