Dwarka News : દ્વારકાના જામખંભાળીયાના ગોઈજ ગામમાં મહિલાએ આપઘાત કરી લીધો હતો. જેમાં 28 વર્ષની મહિલાએ ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. તપાસમાં મહિલાનું નામ હંસાબેન મકવાણા હોવાનું બહાર આવ્યું છે. જોકે મહિલાએ શા માટે આપઘાત કર્યો તે તાત્કાલિક જાણી શકાયું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલમાં પોલીસે આ અંગે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો, 3.8 ની તીવ્રતા નોંધાઈ
આ પણ વાંચો: કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, સાંજે 4:16 કલાકે ભૂકંપનો આંચકો !
આ પણ વાંચો: કચ્છી NRIએ અંજારમાં ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ શોધ્યા
