Devbhumi Dwarka News/ જમીન બાબતે ઉપવાસ પર બેઠેલ ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ

પોલીસ દ્વારા ખેડૂતને ડિટેઇન કરી મામલતદારમાં રજુ કરાયા

Top Stories Gujarat

Devbhumi Dwarka News : જમીન મામલે ઉપવાસ પર બેઠેલા ખેડૂતે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. પોલીસે ખેડૂતને ડીટેઈન કરીને મામલતદાર સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં કચેરીએજામીન ન ભરતા ખેડૂતને જેલ ભેગો કરવામાં આવ્યો હતો.

આ ખેડૂતે ભાણવડની દિગ્વિજય સિમેન્ટ કંપની પર આક્ષેપ કર્યો હતો. જેમાં તેણે ખોટા દસ્તાવેજ કરીને ખેડૂતોની જમીન હડપ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને પગલે પાસતરડી ગામે દિગ્વિજય સિમેન્ટ કંપની સામે ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા હતા. જેમાં ખેડૂતોની વર્ષો જૂની જમીનમાં કંપની દ્વારા લીઝ મંજુર કરાવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જમીન માપણી શીટ આપ્યા વગર ખોટા કેસોમાં ફસાવાયાનો આક્ષેપ કરાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્રેમી અને પ્રેમિકાએ ટ્રેનની અડફેટે આવીને આત્મહત્યા કરી, વિસ્તારમાં ભયનો માહોલ

આ પણ વાંચો:વંથલીમાં ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત

આ પણ વાંચો:વાપી સ્ટેશને ટ્રેનની અડફેટે 3 મુસાફરોના મોત