Amreli News : અમરેલીમાં ચકચારી લેટરકાંડ સંદર્ભે પરેશ ધાનાણીએ વધુ 24 કલાક ધરણા ચાલુ રાખવામા જાહેરાત કરતા મામલો ગરમાયો છે. તે સિવાય આવતીકાલે અમરેલી બંધ રાખવાની પણ ધાનાણીએ અપીલ કરી છે. પરેશ ધનાણીએ વેકરીયાનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગણી પણ કરી છે.
એટલું જ નહી ધાનાણીએ પોલીસ અને નેતાઓ ઉપર પણ પ્રહારો કર્યા છે. આવતીકાલે અદઢ દિવસ ધંધા રોજગાર બંધ રાખવા માટે તેમણે અપીલ કરી છે. જો તંત્રની મંજુરી નહી મળે તો પણ ધાનાણી ધરણા કરશે.
આ પણ વાંચો:મુંબઈના GST આસિ.કમિશનરની પુત્રીનો સુરતમાં આપઘાત
આ પણ વાંચો:સુરતમાં બેન્ક મેનેજરનો ગળાફાંસો ખાઈને આપઘાત
આ પણ વાંચો:સુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો
