Suicide/ સુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો

પરિણામે પીડિત વ્યક્તિ આપઘાત કરવા પ્રેરાય છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આપઘાત કરતા પહેલા આધેડ શા માટે આવું પગલું ભરી રહ્યો છે તે જણાવે છે. તેમના મતે, પરેશ વાઘ…..

Gujarat

Surat News: સુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. તેમણે પરેશ મગન વાઘ સામે પત્નીના નગ્ન ફોટો વાયરલ કર્યાનો આક્ષેપ કર્યો છે. પોતાના પર આપવીતિ વીતી તે જણાવી પાનનો ગલ્લો ચલાવતા આધેડે દુકાનમાં આત્મહત્યા કરી છે.

આપણા સમાજમાં દરરોજ દુષ્કૃત્યો, ગુનાઓ, હિંસક બનાવો વધતા જઈ રહ્યા છે. પરિવારની વ્યક્તિ કે મિત્ર સંબંધોને વચ્ચે લાવી ખરાબ કર્મ કરતા ખચકાતા નથી તેવા બનાવો વધવા લાગ્યા છે. પરિણામે પીડિત વ્યક્તિ આપઘાત કરવા પ્રેરાય છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આપઘાત કરતા પહેલા આધેડ શા માટે આવું પગલું ભરી રહ્યો છે તે જણાવે છે. તેમના મતે, પરેશ વાઘ નામના શખ્સે પોતાની પત્નીને ફસાવી, ભોળવી નગ્ન ફોટો બનાવ્યા હતા. આધેડ પાનનો ગલ્લો ચલાવે છે.

જેના પરિણામે પીડિત પતિએ પોતાના અને નાના બાળકોને ન્યાય મળે તે માટે પોલીસ વિભાગને વિનંતી કરી છે. તેમજ પોલીસ સમક્ષ ન્યાનની માગ કરી છે. મૃતકે પરેશ વાઘને સજા થાય તેવી માગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે