Ahmedabad News/ અમદાવાદમાં જાહેરમાં જન્મદિવસ ઉજવતા લુખ્ખા તત્વોની ધરપકડ

વીડિયોને આધારે ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા

Top Stories Gujarat

Ahmedabad News : અમદાવાદમાં અસામાજીક તત્વોને પોલીસ કે કાયદાનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. જેમાં અમદાવાદમાં જાહેરમાં જન્મદિવસ મનાવતા લુખ્ખા તત્વોની પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સો જાહેરમાં તલવાર સાથે ડાન્સ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ શખ્સોનો તલવાર સાથે ડાન્સ કરતો વીડિયો પણ સામે આવ્યો છે.
આ વૂડિયોને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. બાદમાં વીડિયોને આધારે ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. રામોલ પોલીસે આ લંદર્ભે તલવાર સાથે ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેવાનોની હેવાનિયત, બોરસદમાં યુવતી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો:નાણામંત્રીએ કરી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, જાણો કોને મળશે લાભ

આ પણ વાંચો:જૂનાગઢ તોડકાંડ કેસમાં ફરાર આરોપી તરલ ભટ્ટ ઝડપાયો, ATSને મળી મોટી સફળતા