Anand Crime/ હેવાનોની હેવાનિયત, બોરસદમાં યુવતી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

આણંદ જીલ્લાના બોરસદ તાલુકામાં 21 વર્ષીય યુવતી સાથે ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ ડરના કારણે યુવતીએ તેની આપવીતી કોઈને જણાવી નહોતી. જોકે, યુવતીને…

Top Stories Gujarat

Anand News:  આણંદના બોરસદ (Borsad)માં યુવતી પર ત્રણ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ (Gang Rape) આચર્યું હોવાની વિગતો સામે આવી છે. 21 વર્ષીય યુવતી પર દુષ્કર્મ કરાતા બોરસદ પોલીસે (Borsad Police)ત્રણ આરોપીઓની ધરપકડ કરી, ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રાજ્યમાં દીકરીઓ, મહિલાઓ સાથે ધોળા દિવસે ગુનાઓ થઈ રહ્યા છે. દીકરીઓ હવે સુરક્ષિત (Safe) રહી શકતી નથી તેવું આ ઘટના પરથી જણાઈ રહ્યું છે. આણંદ જીલ્લાના બોરસદ તાલુકામાં 21 વર્ષીય યુવતી સાથે ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ ડરના કારણે યુવતીએ તેની આપવીતી કોઈને જણાવી નહોતી. જોકે, યુવતીને ગર્ભ રહી જતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

દીકરીના જીવનમાં દુર્ઘટના ઘટતા માતાપિતા અને દીકરીએ ત્રણ નરાધમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી ઝડપી કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નાણામંત્રીએ કરી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, જાણો કોને મળશે લાભ

આ પણ વાંચો:જૂનાગઢ તોડકાંડ કેસમાં ફરાર આરોપી તરલ ભટ્ટ ઝડપાયો, ATSને મળી મોટી સફળતા