કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 14 જાન્યુઆરી પોષ વદ એકમ મંગળવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.14 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· આજે મકર સક્રાંતિ છે. ધનુર્માસ પૂર્ણ થાય છે.· એકમની સમાપ્તિ સવારે ૦૩:૧૮ સુધી.જાન્યુ-૧૫
- તારીખ :- ૧૪-૦૧-૨૦૨૫, મંગળવાર / પોષ વદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૭ થી ૧૨:૪૮ |
| અમૃત | ૧૨:૪૮ થી ૦૨:૧૦ |
| શુભ | ૦૩:૩૧ થી ૦૪:૫૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૫૩ થી ૦૯:૩૧ |
| શુભ | ૧૧:૧૦ થી ૧૨:૪૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- નોકરીમાં પ્રમોશન મળે.
- કોર્ટના મામલામાં સાવધાની રાખો.
- રીઅલ એસ્ટેટમાંથી ફાયદો મળે.
- નાની મોટી સમસ્યા રહે.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિરોધીઓનો પરાજય થશે.
- વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડશે.
- સરકારી સત્તાનો લાભ મળશે.
- પ્રેમથી છલોછલ દિવસ જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- સન્માન અને લાભ મળશે.
- કામ પર ધ્યાન આપો.
- કાર્યમાં સફળતાથી હિંમત અને મનોબળ વધશે.
- તેજસ્વી વિચારો આવે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- મિલકતની સમસ્યા હલ થશે.
- વેપારમાં આવકના નવા સ્ત્રોત ખુલશે.
- ધન આવે ખરું જાય પણ ખરું.
- તમારાસ્વાસ્થ્ય સુધારો થશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- મકાન, જમીન વગેરે ખરીદી શકો.
- નોકરીમાં પગારમાં વધારો થઇ શકે.
- પારિવારિક વાતાવરણ સુખદરહેશે.
- અનુભવીવ્યક્તિની સલાહ લઈને નિર્ણય લો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે.
- બાળકો તરફથી સહયોગ મળે.
- વ્યાવસાયિક કાર્યમાં સફળતા મળશે.
- ફસાયેલ નાણા પાછા આવે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- માનસિક તણાવ વધી શકે છે.
- નિયમિત યોગ અને કસરત કરો..
- વિવાહિત જીવનમાં સારો તાલમેલ રહેશે.
- મહત્વના કાર્યમાં વિલંબ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- વેપારમાં આવક કરતાં ખર્ચ વધુ થશે.
- પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે.
- મહત્વપૂર્ણ કામમાં સફળતા મળે.
- મહેનત પ્રમાણે યોગ્ય પરિણામમળશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- તમારી પ્રશંસા અને વખાણ કરે.
- પતિ-પત્ની વચ્ચે ગેરસમજ ઓછી થશે.
- કઠોર શબ્દોનો ઉપયોગ ન કરો.
- સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- ભારે ખોરાક ખાવો નહિ.
- પ્રેમ સંબંધોમાં ઈચ્છિત સફળતા મળશે.
- ભાવી યોજના બને.
- શુભ કાર્ય થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મિત્ર તરફથી મદદ મળે.
- લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
- આવકનાનવા સ્ત્રોત મળશે.
- ઉધારઆપતાં પહેલાં વિચારી લેજો.
- શુભ કલર – પીળી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નજીકના મિત્રો સાથે મુલાકાત થશે.
- લાંબા અંતરની મુસાફરી થાય.
- પતિ-પત્ની વચ્ચે વિવાદ થાય.
- સફળતાના નવા રસ્તા ખુલશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:કષ્ટભંજન હનુમાનજીને ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગોથી શણગારવામાં આવ્યા
આ પણ વાંચો:મકરસંક્રાતિએ કયા દેવતાઓને પીળી દાળ ચઢાવવી શુભ માનવામાં આવે છે
આ પણ વાંચો:મકરસંક્રાંતિના દિવસે આ 7 કામ ભૂલથી પણ ન કરતા
