આજનું રાશિભવિષ્ય/ મકરસંક્રાંતિએ કઈ રાશિનું નસીબ ચમકશે, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 14 જાન્યુઆરી પોષ વદ એકમ મંગળવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.14 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 14 જાન્યુઆરી પોષ વદ એકમ મંગળવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.14 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        આજે મકર સક્રાંતિ છે. ધનુર્માસ પૂર્ણ થાય છે.·        એકમની સમાપ્તિ     સવારે ૦૩:૧૮ સુધી.જાન્યુ-૧૫

  • તારીખ :-      ૧૪-૦૧-૨૦૨૫, મંગળવાર / પોષ વદ એકમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૭ થી ૧૨:૪૮
અમૃત ૧૨:૪૮ થી ૦૨:૧૦
શુભ ૦૩:૩૧ થી ૦૪:૫૪
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૫૩ થી ૦૯:૩૧
શુભ ૧૧:૧૦ થી ૧૨:૪૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • કોર્ટના મામલામાં સાવધાની રાખો.
  • રીઅલ એસ્ટેટમાંથી ફાયદો મળે.
  • નાની મોટી સમસ્યા રહે.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિરોધીઓનો પરાજય થશે.
  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડશે.
  • સરકારી સત્તાનો લાભ મળશે.
  • પ્રેમથી છલોછલ દિવસ જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • સન્માન અને લાભ મળશે.
  • કામ પર ધ્યાન આપો.
  • કાર્યમાં સફળતાથી હિંમત અને મનોબળ વધશે.
  • તેજસ્વી વિચારો આવે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • મિલકતની સમસ્યા હલ થશે.
  • વેપારમાં આવકના નવા સ્ત્રોત ખુલશે.
  • ધન આવે ખરું જાય પણ ખરું.
  • તમારાસ્વાસ્થ્ય સુધારો થશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • મકાન, જમીન વગેરે ખરીદી શકો.
  • નોકરીમાં પગારમાં વધારો થઇ શકે.
  • પારિવારિક વાતાવરણ સુખદરહેશે.
  • અનુભવીવ્યક્તિની સલાહ લઈને નિર્ણય લો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે.
  • બાળકો તરફથી સહયોગ મળે.
  • વ્યાવસાયિક કાર્યમાં સફળતા મળશે.
  • ફસાયેલ નાણા પાછા આવે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧
  • તુલા (ર , ત) :-
  • માનસિક તણાવ વધી શકે છે.
  • નિયમિત યોગ અને કસરત કરો..
  • વિવાહિત જીવનમાં સારો તાલમેલ રહેશે.
  • મહત્વના કાર્યમાં વિલંબ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વેપારમાં આવક કરતાં ખર્ચ વધુ થશે.
  • પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે.
  • મહત્વપૂર્ણ કામમાં સફળતા મળે.
  • મહેનત પ્રમાણે યોગ્ય પરિણામમળશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમારી પ્રશંસા અને વખાણ કરે.
  • પતિ-પત્ની વચ્ચે ગેરસમજ ઓછી થશે.
  • કઠોર શબ્દોનો ઉપયોગ ન કરો.
  • સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • ભારે ખોરાક ખાવો નહિ.
  • પ્રેમ સંબંધોમાં ઈચ્છિત સફળતા મળશે.
  • ભાવી યોજના બને.
  • શુભ કાર્ય થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મિત્ર તરફથી મદદ મળે.
  • લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
  • આવકનાનવા સ્ત્રોત મળશે.
  • ઉધારઆપતાં પહેલાં વિચારી લેજો.
  • શુભ કલર – પીળી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નજીકના મિત્રો સાથે મુલાકાત થશે.
  • લાંબા અંતરની મુસાફરી થાય.
  • પતિ-પત્ની વચ્ચે વિવાદ થાય.
  • સફળતાના નવા રસ્તા ખુલશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કષ્ટભંજન હનુમાનજીને ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગોથી શણગારવામાં આવ્યા

આ પણ વાંચો:મકરસંક્રાતિએ કયા દેવતાઓને પીળી દાળ ચઢાવવી શુભ માનવામાં આવે છે

આ પણ વાંચો:મકરસંક્રાંતિના દિવસે આ 7 કામ ભૂલથી પણ ન કરતા