આજનું રાશિભવિષ્ય/ આજે કઈ રાશિના કામો પૂરા થશે, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 15 જાન્યુઆરી પોષ વદ બીજ બુધવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.14 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 15 જાન્યુઆરી પોષ વદ બીજ બુધવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.14 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગણેશજીની પૂજા કરવી .   બીજની સમાપ્તિ:            સવારે ૦૩:૫૧ સુધી.

  • તારીખ :-        ૧૫-૦૧-૨૦૨૫, બુધવાર/ પોષ વદ બીજ ના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૨૨ થી ૦૮:૪૪
અમૃત ૦૮:૪૪ થી ૧૦:૦૫
શુભ ૧૧:૨૭ થી ૧૨.૪૯
લાભ ૦૪:૫૩ થી ૦૬:૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૩ થી ૦૯:૩૨
અમૃત ૦૯:૩૨ થી ૧૧:૧૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • અટકેલા કામ પૂર્ણ થશે.
  • કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે.
  • મહત્વના કામમાં ઉતાવળ કરવી નહિ..
  • તમારી સાથે ફ્રોડથઇ શકે છે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોર્ટના મામલામાં સફળતા મળશે.
  • વેપારમાં નવા કરાર થશે.
  • પ્રિયજનો તરફથી સારા સમાચાર મળે.
  • તમને વડીલોનો સહયોગ મળશે
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬
  • મિથુન (ક, છ, ઘ) :-
  • પૈસા ઉધાર આપવાનું ટાળવું.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
  • વૈવાહિક સુખમાં વધારો થશે.
  • લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
  • સંબંધોમાં સુધારો થાય.
  • ઘરમાં ધાર્મિક કાર્યો થાય.
  • એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના રહેશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • કામનું દબાણ વધે.
  • નવો ધંધો શરૂ કરવાની ઉતાવળ કરશો નહીં.
  • ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
  • કામમાં અવરોધો આવશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વેપારમાં સલાહ લઈને આગળ વધવું.
  • અણધાર્યા પૈસા મળે.
  • ઘરમાં સુખ-સુવિધાઓની ખરીદી થશે.
  • ઉછીના પૈસા પાછા મળી શકે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬
  • તુલા (ર , ત) :-
  • મિત્રો સાથેના સંબંધો તણાવપૂર્ણ રહે.
  • કોઇપણ કાર્યક્રમમાં ભાગ લઇ શકો.
  • પ્રેમ સંબંધમાં ઉતાર-ચઢાવ આવે.
  • પારિવારિક વાતાવરણ સુખદરહે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯
  • વૃશ્વિક (ન, ય) :-
  • લોંગડ્રાઈવ પર જઈ શકો.
  • સમાજમાં પ્રતિષ્ઠા જળવાઈ રહેશે.
  • ધાર્મિક કાર્યમાં જોડાઈ શકો.
  • તમારી ક્ષમતાથી વધુ જવાબદારી લેવાનું ટાળો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સંબંધો સુધારી શકો.
  • વેપારમાં તકોનો લાભ મળશે.
  • પરિવારના સભ્યોથી સારા સમાચાર મળશે.
  • રાજકારણમાં ઉચ્ચ પદ મળશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬
  • મકર (ખ, જ) :-
  • મહેનત કરતાંસારી સફળતા મળે.
  • સહકર્મીઓનો સહકાર વધશે.
  • પ્રવાસ પર જવાનું થઇ શકે.
  • પ્રગતિની તકો મળશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મજબૂત નિર્ણય લેવાય.
  • શારીરિક અને માનસિક થાકરહેશે.
  • વેપારમાં નવા ભાગીદાર બનશે.
  • ઉદ્યોગમાં લાભ થશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તમારી સંપત્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થાય.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • અધૂરાં કામ પૂરાં થાય.
  • સારા સંબંધોનેબગડી શકે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કષ્ટભંજન હનુમાનજીને ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગોથી શણગારવામાં આવ્યા

આ પણ વાંચો:મકરસંક્રાતિએ કયા દેવતાઓને પીળી દાળ ચઢાવવી શુભ માનવામાં આવે છે

આ પણ વાંચો:મકરસંક્રાંતિના દિવસે આ 7 કામ ભૂલથી પણ ન કરતા