કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 15 જાન્યુઆરી પોષ વદ બીજ બુધવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.14 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ગણેશજીની પૂજા કરવી . બીજની સમાપ્તિ: સવારે ૦૩:૫૧ સુધી.
- તારીખ :- ૧૫-૦૧-૨૦૨૫, બુધવાર/ પોષ વદ બીજ ના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૨ થી ૦૮:૪૪ |
| અમૃત | ૦૮:૪૪ થી ૧૦:૦૫ |
| શુભ | ૧૧:૨૭ થી ૧૨.૪૯ |
| લાભ | ૦૪:૫૩ થી ૦૬:૧૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૩ થી ૦૯:૩૨ |
| અમૃત | ૦૯:૩૨ થી ૧૧:૧૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- અટકેલા કામ પૂર્ણ થશે.
- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે.
- મહત્વના કામમાં ઉતાવળ કરવી નહિ..
- તમારી સાથે ફ્રોડથઇ શકે છે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોર્ટના મામલામાં સફળતા મળશે.
- વેપારમાં નવા કરાર થશે.
- પ્રિયજનો તરફથી સારા સમાચાર મળે.
- તમને વડીલોનો સહયોગ મળશે
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- પૈસા ઉધાર આપવાનું ટાળવું.
- આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
- વૈવાહિક સુખમાં વધારો થશે.
- લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
- સંબંધોમાં સુધારો થાય.
- ઘરમાં ધાર્મિક કાર્યો થાય.
- એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના રહેશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- કામનું દબાણ વધે.
- નવો ધંધો શરૂ કરવાની ઉતાવળ કરશો નહીં.
- ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
- કામમાં અવરોધો આવશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- વેપારમાં સલાહ લઈને આગળ વધવું.
- અણધાર્યા પૈસા મળે.
- ઘરમાં સુખ-સુવિધાઓની ખરીદી થશે.
- ઉછીના પૈસા પાછા મળી શકે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- મિત્રો સાથેના સંબંધો તણાવપૂર્ણ રહે.
- કોઇપણ કાર્યક્રમમાં ભાગ લઇ શકો.
- પ્રેમ સંબંધમાં ઉતાર-ચઢાવ આવે.
- પારિવારિક વાતાવરણ સુખદરહે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- લોંગડ્રાઈવ પર જઈ શકો.
- સમાજમાં પ્રતિષ્ઠા જળવાઈ રહેશે.
- ધાર્મિક કાર્યમાં જોડાઈ શકો.
- તમારી ક્ષમતાથી વધુ જવાબદારી લેવાનું ટાળો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સંબંધો સુધારી શકો.
- વેપારમાં તકોનો લાભ મળશે.
- પરિવારના સભ્યોથી સારા સમાચાર મળશે.
- રાજકારણમાં ઉચ્ચ પદ મળશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- મહેનત કરતાંસારી સફળતા મળે.
- સહકર્મીઓનો સહકાર વધશે.
- પ્રવાસ પર જવાનું થઇ શકે.
- પ્રગતિની તકો મળશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મજબૂત નિર્ણય લેવાય.
- શારીરિક અને માનસિક થાકરહેશે.
- વેપારમાં નવા ભાગીદાર બનશે.
- ઉદ્યોગમાં લાભ થશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- તમારી સંપત્તિ અને પ્રતિષ્ઠામાં વધારો થાય.
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- અધૂરાં કામ પૂરાં થાય.
- સારા સંબંધોનેબગડી શકે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:કષ્ટભંજન હનુમાનજીને ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગોથી શણગારવામાં આવ્યા
આ પણ વાંચો:મકરસંક્રાતિએ કયા દેવતાઓને પીળી દાળ ચઢાવવી શુભ માનવામાં આવે છે
આ પણ વાંચો:મકરસંક્રાંતિના દિવસે આ 7 કામ ભૂલથી પણ ન કરતા
