Rajkot News/ રાજકોટ AIIMSના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને બરતરફ કરવાના આદેશ, નવી ભરતી કરાશે

નવા ડાયરેક્ટરની ભરતી કરવાના આદેશ આપતા ગેરરીતિ આચરનારાઓ ફફડી ઉઠ્યા છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ AIIMSના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલ્ફેરે ટર્મિનેટ કરવા આદેશ આપ્યા છે. નવા ડાયરેક્ટરની ભરતી કરવાના આદેશ આપતા ગેરરીતિ આચરનારાઓ ફફડી ઉઠ્યા છે.

તાત્કાલીક ટર્મિનેટ કરવા આદેશ - Divya Bhaskar

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પ્રથમ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ.ચંદનદેવસિંહ કટોચને તાત્કાલિક બરતરફ કરવાના આદેશ આપ્યા છે. કટોચ પર બાંધકામમાં ભ્રષ્ટાચાર અને ભરતીમાં ગેરરીતિના આરોપ લાગ્યા હતા. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલ્ફેરે ગેરરીતિનો રિપોર્ટ રજૂ કરી જરૂરી પગલા ભરવા નિર્દેશ કર્યો છે. ઉપરાંત, નવા ડાયરેક્ટરની ભરતી કરવા જાહેરાત પણ આપી છે. નોંધનીય છે કે, 1195 કરોડના ખર્ચે તૈયાર થયેલ એઈમ્સનું 25 ફેબ્રુઆરી 2024ના રોજ PM મોદીએ લોકાર્પણ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં નકલી બીડીનું કારખાનું ઝડપાયું, SOGએ કરી કાર્યવાહી

આ પણ વાંચો:પાટણમાં SOGની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર ગેસ રીફિલિંગનો પર્દાફાશ

આ પણ વાંચો:રાજકોટમાં SOG પોલીસના પનીરની ફેક્ટરી પર દરોડા : 800 કિલો પનીરનો જથ્થો કરાયો સીલ