Ahmedabad News/ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મળ્યા

ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ……

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:  ખ્યાતિ હોસ્પિટલ(Khyati Hospital)ના ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કર્યા બાદ આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ(Rural Court)માં રજૂ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આજે કાર્તિક પટેલને 9 નંબરની કોર્ટમાં રજૂ કર્યો છે. કાર્તિકના 10 દિવસના રિમાન્ડ મળતાં સઘન પૂછપરછ કરાશે. 28 જાન્યઆરી સુધી તેની પૂછપરછ કરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ, ધોળકાના રૂપાલ ગામમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા

આ પણ વાંચો:સર્જરીમાં મૃત્યુઆંક વધ્યો 2 નહીં પરંતુ 5 લોકોના મોત,ખ્યાતિ હોસ્પિટલ કાંડમા મોટો ખુલાસો

આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલે ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં પણ બોરીસણા જેવો જ કાંડ કર્યો