કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 01 ફેબ્રુઆરી મહા સુદ ત્રીજ શુક્રવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.26 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
ત્રીજની સમાપ્તિ : સવારે ૧૧:૩૯ સુધી
- તારીખ :- ૦૧-૦૨-૨૦૨૫, શનિવાર / મહા સુદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૩ થી ૧૦:૦૬ |
| લાભ | ૦૨:૧૬ થી ૦૩:૪૦ |
| અમૃત | ૦૩:૪૦ થી ૦૫.૦૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૨૬ થી ૦૮:૦૩ |
| શુભ | ૦૯:૪૦ થી ૧૧:૧૬ |
| અમૃત | ૧૧:૧૬ થી ૧૨:૫૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- દોડ ધામમાં દિવસ જાય.
- નાની – મોટી મુઝવણ રહે.
- કામના સ્થળે ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિચાર કર્યા પછી નિર્ણય લો.
- વ્યવસાયિક યોજના સફળ થશે.
- ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
- નાના- મોટા વાદ-વિવાદ થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- તબિયતમાં સાચવવું.
- કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
- પરિવારના સભ્યો સાથે મતભેદો થાય.
- બીજાઓની લાગણીઓને સમજો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ, હ) :-
- મિત્રો સાથે વધુ પડતી દલીલ ટાળો.
- મોસમી રોગોથી સાવધાન રહો.
- ઓચિંતો ધન ખર્ચ થાય.
- અંગત લોકો સમસ્યા ઉભી કરે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ, ટ) :-
- ધનની બચત કરો.
- બાળપણની યાદો તાજી થાય.
- વાતમાં સ્પષ્ટતા જાળવી રાખો.
- કાર્યમાં બેદરકાર ન બનો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- કન્યા (પ, ઠ, ણ) :-
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- કોઈ અતિથી ઘરે આવે.
- તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય.
- સંપત્તિમાં વધારો થવાથી ઉત્સાહિત થશો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- તુલા (ર, ત) :-
- વ્યવસાયમાં વધુ વ્યસ્ત રહેશો.
- કૌટુંબિક જવાબદારીઓ સારી રીતે નિભાવો.
- નવા સબંધ બંધાય.
- કોઈ ચર્ચામાં ન ઉતરવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
- મનને શાંતિ જણાય.
- નવા કાર્યની શરૂઆત થાય.
- પરિચિતો તરફથી આર્થિક મદદ મળે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સાંજ પછી કોઈ સમાચાર મળે.
- બિઝનેસમાં નવો પ્રોજેક્ટ ફાયદાકારક રહે.
- પારિવારિક જીવનમાં પ્રેમ વધશે.
- તમને સારી ઊંઘ આવશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- મિત્રો સાથે આનંદ થાય.
- પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
- વડીલોનો સહયોગ મળશે.
- મેનેજમેન્ટ કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
- ઘરમાં કોઈ શુભ ઘટના બને.
- તમારી યોજનાઓની પ્રશંસા થશે.
- રાજકારણમાં નવા મિત્રો બનશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- પૈસા અને મિલકતના અવરોધો દૂર થાય.
- કોઈ પણ નિર્ણય તમારા પક્ષમાં રહેશે.
- ઇચ્છિત પરિણામો મળી શકે.
- ભવિષ્યની મોટી યોજના બને.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:વસંત પંચમીએ આ વસ્તુઓનું કરો દાન, દરેક કાર્યોમાં મળશે સફળતા
આ પણ વાંચો:મહાકુંભ મેળામાં અનોખી બેંક બની આકર્ષણનું કેન્દ્ર, જાણો શું છે તેની વિશેષતાઓ
આ પણ વાંચો:જાણો શૈવ સંપ્રદાયની કેટલી શાખાઓ છે, ઋગ્વેદમાં કરાયું છે આલેખન
