આજનું રાશિભવિષ્ય/ આજે આ રાશિના જાતકે હનુમાન ચાલીસાનો પાઠ કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 01 ફેબ્રુઆરી મહા સુદ ત્રીજ શુક્રવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  પૂર્વભાદ્રપદ  નક્ષત્ર બેઠું છે. સવારે 07.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.26 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 01 ફેબ્રુઆરી મહા સુદ ત્રીજ શુક્રવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  પૂર્વભાદ્રપદ  નક્ષત્ર બેઠું છે. સવારે 07.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.26 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

ત્રીજની   સમાપ્તિ   :  સવારે ૧૧:૩૯ સુધી  

  • તારીખ :-        ૦૧-૦૨-૨૦૨૫, શનિવાર / મહા સુદ ત્રીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૩ થી ૧૦:૦૬
લાભ ૦૨:૧૬ થી ૦૩:૪૦
અમૃત ૦૩:૪૦ થી ૦૫.૦૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૨૬ થી ૦૮:૦૩
શુભ ૦૯:૪૦ થી ૧૧:૧૬
અમૃત ૧૧:૧૬ થી ૧૨:૫૩

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • દોડ ધામમાં દિવસ જાય.
  • નાની – મોટી મુઝવણ રહે.
  • કામના સ્થળે ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિચાર કર્યા પછી નિર્ણય લો.
  • વ્યવસાયિક યોજના સફળ થશે.
  • ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
  • નાના- મોટા વાદ-વિવાદ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૩

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તબિયતમાં સાચવવું.
  • કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
  • પરિવારના સભ્યો સાથે મતભેદો થાય.
  • બીજાઓની લાગણીઓને સમજો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ, હ) :-
  • મિત્રો સાથે વધુ પડતી દલીલ ટાળો.
  • મોસમી રોગોથી સાવધાન રહો.
  • ઓચિંતો ધન ખર્ચ થાય.
  • અંગત લોકો સમસ્યા ઉભી કરે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ, ટ) :-
  • ધનની બચત કરો.
  • બાળપણની યાદો તાજી થાય.
  • વાતમાં સ્પષ્ટતા જાળવી રાખો.
  • કાર્યમાં બેદરકાર ન બનો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • કોઈ અતિથી ઘરે આવે.
  • તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય.
  • સંપત્તિમાં વધારો થવાથી ઉત્સાહિત થશો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧
  • તુલા (ર, ત) :-
  • વ્યવસાયમાં વધુ વ્યસ્ત રહેશો.
  • કૌટુંબિક જવાબદારીઓ સારી રીતે નિભાવો.
  • નવા સબંધ બંધાય.
  • કોઈ ચર્ચામાં ન ઉતરવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
  • મનને શાંતિ જણાય.
  • નવા કાર્યની શરૂઆત થાય.
  • પરિચિતો તરફથી આર્થિક મદદ મળે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સાંજ પછી કોઈ સમાચાર મળે.
  • બિઝનેસમાં નવો પ્રોજેક્ટ ફાયદાકારક રહે.
  • પારિવારિક જીવનમાં પ્રેમ વધશે.
  • તમને સારી ઊંઘ આવશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • મિત્રો સાથે આનંદ થાય.
  • પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
  • વડીલોનો સહયોગ મળશે.
  • મેનેજમેન્ટ કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
  • ઘરમાં કોઈ શુભ ઘટના બને.
  • તમારી યોજનાઓની પ્રશંસા થશે.
  • રાજકારણમાં નવા મિત્રો બનશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • પૈસા અને મિલકતના અવરોધો દૂર થાય.
  • કોઈ પણ નિર્ણય તમારા પક્ષમાં રહેશે.
  • ઇચ્છિત પરિણામો મળી શકે.
  • ભવિષ્યની મોટી યોજના બને.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વસંત પંચમીએ આ વસ્તુઓનું કરો દાન, દરેક કાર્યોમાં મળશે સફળતા

આ પણ વાંચો:મહાકુંભ મેળામાં અનોખી બેંક બની આકર્ષણનું કેન્દ્ર, જાણો શું છે તેની વિશેષતાઓ

આ પણ વાંચો:જાણો શૈવ સંપ્રદાયની કેટલી શાખાઓ છે, ઋગ્વેદમાં કરાયું છે આલેખન