કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 27 ફેબ્રુઆરી મહા વદ ચૌદસ ગુરુવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.03 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.41 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
પીપળે દીવો કરવો.
ચૌદસની સમાપ્તિ : સવારે ૦૮:૫૭ સુધી.
તારીખ :- ૨૭-૦૨-૨૦૨૫, ગુરુવાર / મહા વદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૦૩ થી ૦૮:૩૦ |
| લાભ | ૧૨:૫૨ થી ૦૨:૧૯ |
| અમૃત | ૦૨:૧૯ થી ૦૩.૪૭ |
| શુભ | ૦૫:૧૪ થી ૦૬:૪૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૪૧ થી ૦૮:૧૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- કામનો ભાર હળવો થાય.
- પરિવારને મુશ્કેલીનો સમનો કરવો પડે.
- જીવન સાથી જોડે બહાર જવાય.
- મહત્વના કામમાં હિંમત રાખો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- મહત્વના કામમાં આળસ ન રાખો.
- વસ્તુઓ મૂકીને ભૂલી જવાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- રાહત મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મિથુન (ક, છ, ઘ) :-
- ચાર પગવાળા પ્રાણીઓથી લાભ થાય.
- ઘરનું વાતાવરણ ગરમ રહે.
- માનસિક શાંતિ મળે.
- મહત્વની વાત જાણવા મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- ઓફિસથી વહેલા અવાય.
- એકાંત વધારે ગમે.
- બાળકો મદદ કરે.
- સ્વાસ્થ સાચવવાની ખાસ જરૂર છે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.
- કામનું દબાણ વધે.
- અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
- નવા પ્રેમ સબંધ બંધાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- વિદ્યાર્થી વર્ગને ફાયદો થાય.
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- ફસાયેલ નાણા પાછા આવે.
- પ્રેમમાં સફળતા મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- માતા – પિતાના આર્શીર્વાદથી લાભ થાય.
- સખત મહેનત રંગ લાવે.
- કોઈ કાર્યમાં વિલંબ આવે.
- પરિવારથી લાભ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- પૈસા ગણવામાં ભૂલ પડી શકે.
- લોકો પાસેથી શીખવા મળે.
- માંદગીમાંથી મુક્તિ મળે.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- અનુભવથી શીખવા મળે.
- અતિથી ઘરે આવે.
- તમને નજર લાગી શકે.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- કોઈ તજજ્ઞ સાથે મુલાકાત થાય.
- શુભ પ્રસંગોની યાદ આવે.
- અણધાર્યો પ્રવાસ થાય.
- સ્નાયુની તકલીફ રહે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ખર્ચ પર અંકુશ રાખવો.
- ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
- મુઝવણમાં રહ્યા કરીએ.
- ખોટ ભય ન રાખવો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
- ઓફીસના કામનું દબાણ વધે.
- મનને શાંતિ અનુભવાય.
- તમારી મહેલ બધે પ્રસરાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:શિવની પૂજા વખતે નાગ સ્તોત્રનો પાઠ કરવાથી મળશે પિતૃદોષમાંથી મુક્તિ
આ પણ વાંચો:ક્યારે આવશે મહાશિવરાત્રિ? જાણો તિથિ, મુહૂર્ત અને મહત્વ
આ પણ વાંચો: શનિપ્રદોષ પર શિવજીને અર્પણ કરો આ વસ્તુઓ, શનિદેવ પણ પ્રસન્ન થશે
