આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે પીપળે દીવો કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 27 ફેબ્રુઆરી મહા વદ ચૌદસ ગુરુવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.03 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.41 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 27 ફેબ્રુઆરી મહા વદ ચૌદસ ગુરુવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.03 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.41 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

પીપળે દીવો કરવો.

ચૌદસની   સમાપ્તિ  :        સવારે ૦૮:૫૭  સુધી.

તારીખ   :-    ૨૭-૦૨-૨૦૨૫, ગુરુવાર / મહા વદ ચૌદસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૦૩ થી ૦૮:૩૦
લાભ ૧૨:૫૨ થી ૦૨:૧૯
અમૃત ૦૨:૧૯ થી ૦૩.૪૭
શુભ ૦૫:૧૪ થી ૦૬:૪૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૪૧ થી ૦૮:૧૪

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કામનો ભાર હળવો થાય.
  • પરિવારને મુશ્કેલીનો સમનો કરવો પડે.
  • જીવન સાથી જોડે બહાર જવાય.
  • મહત્વના કામમાં હિંમત રાખો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મહત્વના કામમાં આળસ ન રાખો.
  • વસ્તુઓ મૂકીને ભૂલી જવાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • રાહત મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯
  • મિથુન (ક, છ, ઘ) :-
  • ચાર પગવાળા પ્રાણીઓથી લાભ થાય.
  • ઘરનું વાતાવરણ ગરમ રહે.
  • માનસિક શાંતિ મળે.
  • મહત્વની વાત જાણવા મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ઓફિસથી વહેલા અવાય.
  • એકાંત વધારે ગમે.
  • બાળકો મદદ કરે.
  • સ્વાસ્થ સાચવવાની ખાસ જરૂર છે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.
  • કામનું દબાણ વધે.
  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • નવા પ્રેમ સબંધ બંધાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વિદ્યાર્થી વર્ગને ફાયદો થાય.
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • ફસાયેલ નાણા પાછા આવે.
  • પ્રેમમાં સફળતા મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧
  • તુલા (ર , ત) :-
  • માતા – પિતાના આર્શીર્વાદથી લાભ થાય.
  • સખત મહેનત રંગ લાવે.
  • કોઈ કાર્યમાં વિલંબ આવે.
  • પરિવારથી લાભ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પૈસા ગણવામાં ભૂલ પડી શકે.
  • લોકો પાસેથી શીખવા મળે.
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અનુભવથી શીખવા મળે.
  • અતિથી ઘરે આવે.
  • તમને નજર લાગી શકે.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • કોઈ તજજ્ઞ સાથે મુલાકાત થાય.
  • શુભ પ્રસંગોની યાદ આવે.
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • સ્નાયુની તકલીફ રહે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ખર્ચ પર અંકુશ રાખવો.
  • ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
  • મુઝવણમાં રહ્યા કરીએ.
  • ખોટ ભય ન રાખવો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
  • ઓફીસના કામનું દબાણ વધે.
  • મનને શાંતિ અનુભવાય.
  • તમારી મહેલ બધે પ્રસરાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શિવની પૂજા વખતે નાગ સ્તોત્રનો પાઠ કરવાથી મળશે પિતૃદોષમાંથી મુક્તિ

આ પણ વાંચો:ક્યારે આવશે મહાશિવરાત્રિ? જાણો તિથિ, મુહૂર્ત અને મહત્વ

આ પણ વાંચો: શનિપ્રદોષ પર શિવજીને અર્પણ કરો આ વસ્તુઓ, શનિદેવ પણ પ્રસન્ન થશે