Ahmedabad News/ અમદાવાદમાં ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત

ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં એક 20 વર્ષીય યુવકનું ટ્રેનની અડફેટે આવી જતા મોત નીપજ્યુ હતું. આ બનાવ ચાંદખેડા અને ખોડીયાર રેલવે સ્ટેશનો વચ્ચે બન્યો હતો. જેમાં ન્યુ રાણીપમાં ચેનપુર, પ્રભુ પાર્ક સોસાયટીમાં રહેતો લલીત પુરણસિંહ રાજપુત નામનો 20 વર્ષનો યુવક ટ્રેનની અડફેટે આવતા ગંભીરપણે ઘાયલ થયો હતો.

જોકે ગંભીર ઈજાને પગલે તેનું મોત નીપજ્યુ હતું. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં જમીન પર ફાયનાન્સ આપવાને બહાને ખેડુત સાથે છેતરપિંડી

આ પણ વાંચો:ઈન્સ્ટાગ્રામ પર ફેક પેજ બનાવી છેતરપિંડી કરનારો શખ્સ ઝડપાયો

આ પણ વાંચો:શેરબજારમાં રોકાણના નામે 1.81 કરોડની છેતરપિંડી, 2 આરોપી ઝડપાયા