આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે સૂર્યનારાયણને જળ ચઢાવવું, જાણો તમારૂ આજનું રાશિફળ

 આજે 23 માર્ચ ફાગણ વદ નોમ રવિવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 06.42 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.51 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 23 માર્ચ ફાગણ વદ નોમ રવિવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 06.42 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.51 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        સૂર્યનારાયણને ત્રણ વાર આર્ધ્ય ચઢાવી પ્રણામ કરવા.                    નોમની સમાપ્તિ  :   સવારે ૦૫:૪૦ સુધી. માર્ચ-૨૪

  • તારીખ :-        ૨૩-૦૩-૨૦૨૫, રવિવાર / ફાગણ વદ નોમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૪૩ થી ૧૧:૧૫
અમૃત ૧૧:૧૫ થી ૧૨:૪૬
શુભ ૦૨:૧૭ થી ૦૩.૪૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૫૦ થી ૦૮:૨૦
અમૃત ૦૮:૨૦ થી ૦૯:૪૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • મુસાફરી ફાયદાકારક રહે.
  • દિવસ આરામમાં પસાર થાય.
  • વેપારમાં ચોકસાઈ રાખવી.
  • વિચારીને કાર્ય કરવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધાર્મિક કાર્ય કરવાનું મન થાય.
  • સારા સમાચાર મળે.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
  • જીવનની મજા માણો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મન ગમતી વ્યક્તિ જોડે મિલન થાય.
  • ફસાયેલા નાણાં પાછા આવે.
  • નોકરી-ધંધામાં વખાણ થાય.
  • બોલતા પહેલા વિચારવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • કર્ક (ડ , હ) :-
  • સ્વાસ્થ્ય સારું રહે.
  • આર્થિક મુશ્કેલી હળવી થાય.
  • નવું જ્ઞાન મળે.
  • માંદગીમાંથી રાહત મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • લોકોની વાતમાં ન આવવું.
  • ગુસ્સા પર નિયંત્રણ રાખવું..
  • લાંબી વાતો થાય.
  • ફોનનો ઉપયોગ વધારે થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આર્થિક સ્થિતિ સુધારે.
  • અતિથિ ઘરે આવે.
  • નાનો-મોટો ફાયદો થાય.
  • પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧
  • તુલા (ર , ત) :-
  • બિન જરૂરી વસ્તુથી દૂર રહો.
  • લોકોની કડવાશ માફ કરો.
  • નવા સંબંધ બંધાય.
  • ખોટી ચર્ચામાં ન ઉતરવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • જમીન મકાન વેચાણના યોગ પ્રબળ બને.
  • મનને શાંતિ જણાય.
  • કમીશનથી લાભ થાય.
  • મન ચંચળ બને.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ખોટા સમાચાર મળી શકે.
  • જમવામાં મજા ન આવે.
  • માથામાં દુખાવો રહે.
  • ખોટી ચિંતા ન કરવી.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :–
  • વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ રહે.
  • આખો દિવસ આળસમાં જાય.
  • નાણાકીય સ્થિતિમાં સુધારો જણાય.
  • કોઈ નવી ખરીદી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે.
  • પ્રેમ સંબંધમાં વધારો થાય.
  • બાળકોથી લાભ થાય.
  • આગથી બચો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ભવિષ્યની મોટી યોજના બને.
  • આમંત્રણ મળી શકે તેમ છે.
  • ગરમ વસ્તુથી લાભ થાય.
  • નાણાંનો વ્યવહાર ઓછો રાખવો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ દિવસે માંગમાં સિંદૂર પુરવાથી બચવું, જાણો કેમ…

આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ

આ પણ વાંચો:વિચારની શક્તિથી મળે છે આદ્યાત્મિક ઉન્નતિનો માર્ગ