કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 23 માર્ચ ફાગણ વદ નોમ રવિવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 06.42 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.51 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· સૂર્યનારાયણને ત્રણ વાર આર્ધ્ય ચઢાવી પ્રણામ કરવા. નોમની સમાપ્તિ : સવારે ૦૫:૪૦ સુધી. માર્ચ-૨૪
- તારીખ :- ૨૩-૦૩-૨૦૨૫, રવિવાર / ફાગણ વદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૩ થી ૧૧:૧૫ |
| અમૃત | ૧૧:૧૫ થી ૧૨:૪૬ |
| શુભ | ૦૨:૧૭ થી ૦૩.૪૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૫૦ થી ૦૮:૨૦ |
| અમૃત | ૦૮:૨૦ થી ૦૯:૪૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- મુસાફરી ફાયદાકારક રહે.
- દિવસ આરામમાં પસાર થાય.
- વેપારમાં ચોકસાઈ રાખવી.
- વિચારીને કાર્ય કરવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધાર્મિક કાર્ય કરવાનું મન થાય.
- સારા સમાચાર મળે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- જીવનની મજા માણો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- મન ગમતી વ્યક્તિ જોડે મિલન થાય.
- ફસાયેલા નાણાં પાછા આવે.
- નોકરી-ધંધામાં વખાણ થાય.
- બોલતા પહેલા વિચારવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- કર્ક (ડ , હ) :-
- સ્વાસ્થ્ય સારું રહે.
- આર્થિક મુશ્કેલી હળવી થાય.
- નવું જ્ઞાન મળે.
- માંદગીમાંથી રાહત મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- લોકોની વાતમાં ન આવવું.
- ગુસ્સા પર નિયંત્રણ રાખવું..
- લાંબી વાતો થાય.
- ફોનનો ઉપયોગ વધારે થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- કન્યા (પ , ઠ, ણ) :-
- આર્થિક સ્થિતિ સુધારે.
- અતિથિ ઘરે આવે.
- નાનો-મોટો ફાયદો થાય.
- પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- બિન જરૂરી વસ્તુથી દૂર રહો.
- લોકોની કડવાશ માફ કરો.
- નવા સંબંધ બંધાય.
- ખોટી ચર્ચામાં ન ઉતરવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- જમીન મકાન વેચાણના યોગ પ્રબળ બને.
- મનને શાંતિ જણાય.
- કમીશનથી લાભ થાય.
- મન ચંચળ બને.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ખોટા સમાચાર મળી શકે.
- જમવામાં મજા ન આવે.
- માથામાં દુખાવો રહે.
- ખોટી ચિંતા ન કરવી.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :–
- વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ રહે.
- આખો દિવસ આળસમાં જાય.
- નાણાકીય સ્થિતિમાં સુધારો જણાય.
- કોઈ નવી ખરીદી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે.
- પ્રેમ સંબંધમાં વધારો થાય.
- બાળકોથી લાભ થાય.
- આગથી બચો.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભવિષ્યની મોટી યોજના બને.
- આમંત્રણ મળી શકે તેમ છે.
- ગરમ વસ્તુથી લાભ થાય.
- નાણાંનો વ્યવહાર ઓછો રાખવો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:આ દિવસે માંગમાં સિંદૂર પુરવાથી બચવું, જાણો કેમ…
આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
