Surendranagar News : સુરેન્દ્રનગરમાં SMCએ ભેળસેળ યુક્ત ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. SMC(સ્ટેટ મોનીટરીંગ સેલ)ના અધિકારીઓે માહિતીને આધારે વૃંદાવન હોટેલમાંથી ડુપ્લિકેટ ડિઝલનો જથ્થો ઝડપી લીધ હતો. પોલીસે હોટેલમાંથી 33.58 લાખ રૂપિયાની કિંમતમો ડિઝલનો જથ્થો કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપી ફરાર છે. જેમની પોલીસ શોધ ચલાવી રહી છે.
આ પણ વાંચો:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પેકેજ 8 અને 9 પર અપડેટ, ગુજરાતમાં વડોદરાથી વિરાર સુધી કેટલું કામ થયું છે?
આ પણ વાંચો:વડોદરામાં બિલ્ડીંગ ધ્રુજતાં જીવ બચાવવા લોકોમાં નાસભાગ મચી
આ પણ વાંચો:વડોદરામાં મોડી રાત્રે ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 8 ઈજાગ્રસ્ત
