Surendranagar News : સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)એ માહિતીને આધારે સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત ઠાકણીયા ગામની સીમમાં દરોડો પાડી બે વાહનોમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. દારૂના કટીંગ વખતે જ પોલીસે દરોડો પાડીને રૂ.78,65,082 ની કિંમતની 6,342 બોટલો તથા બે વાહનો મળીને કુલ રૂ. 1,13,65,082 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જોકે આઠ શખ્સો ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે. જેમાં દારૂનું કટીંગ કરનારા મુખ્ય આરોપી અને ચોટીલાના નાની મોલડી ગામના રહેવાસી દિલીપ બી.ધંધાલ, ટ્રકનો માલિક અને દારૂનો જથ્થો મોકલનારા શક્સો સહિત આઠ શખ્સોનો સમાવેશ થાય છે. આ કેસની વિધુ તપાસ સાયલા પોલીસ સ્ટેશન ચલાવે છે.
આ પણ વાંચો:હર્ષ સંઘવીએ પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાની ડેડલાઇન આપી,જાણો ક્યારે છોડવું પડશે
આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ
આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,
