Not Set/ જુનાગઢ: આલ્ફા હાઈસ્કુલ દ્વારા વિદ્યાર્થીને ધમકી, કારણ જાણી રહી જશો દંગ

જુનાગઢની આલ્ફા હાઈસ્કુલથી એક વિદ્યાર્થીના શિક્ષણ જીવન પર જોખમ મંડરાઈ રહ્યો છે. વાત એમ છે કે જુનાગઢની આ હાઈસ્કુલમાં શ્યામ હરણ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તે વિદ્યાર્થીને સ્કુલ સંચલન દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. આ ધમકી પાછળનું કારણ જાણશો તો તમે ચોંકી જશો. આ વિદ્યાર્થીએ માનતા રાખી છે, જેથી તે માથા પર ચોટી […]

Top Stories Gujarat Others

જુનાગઢની આલ્ફા હાઈસ્કુલથી એક વિદ્યાર્થીના શિક્ષણ જીવન પર જોખમ મંડરાઈ રહ્યો છે. વાત એમ છે કે જુનાગઢની આ હાઈસ્કુલમાં શ્યામ હરણ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

તે વિદ્યાર્થીને સ્કુલ સંચલન દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. આ ધમકી પાછળનું કારણ જાણશો તો તમે ચોંકી જશો.

આ વિદ્યાર્થીએ માનતા રાખી છે, જેથી તે માથા પર ચોટી રાખે છે. આ કારણે શાળાના સંચાલકોએ વાંધો ઉઠાવ્યો છે અને શ્યામને ધમકી આપી રહ્યા છે.

શાળામાંથી શ્યામને તેની ફી પરત લઇ જવા બાબતે દબાણ કરે છે. હવે શ્યામની પરિસ્થિતિ જોવા જઈએ તો તને આ ચોટી કાપી શકાય એમ નથી. જો શ્યામ ચોટી કાપે તો તેને 60 હજાર જેટલો ખર્ચ થાય એમ છે. હાલ તેમનું કુટુંબ આ રકમ એકત્રિત શકે એમ નથી, કારણે કે શ્યામનાં પિતા 2013 માં સ્વર્ગસ્થ થઇ ગયા છે. શ્યામના ભાઈ પોતાના પરીવારના ભરણ પોષણ માટે મહેનતની કાળી મજુરી કરવી પડે છે, અને શ્યામને ભણાવે છે.

શાળાના આ વર્તનથી વિદ્યાર્થીનું કુટુંબ મુશ્કેલમાં પડી ગયું છે, અને શ્યામનાં અભ્યાસ પર આલ્ફા હાઈસ્કુલનું સંચાલાન તાંડવ રમી રહ્યું છે.