આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે બજરંગ બાણનો પાઠ કરવો, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 03 મે વૈશાખ સુદ છઠ શનિવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે.  પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 06.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.20 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 03 મે વૈશાખ સુદ છઠ શનિવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે.  પુનર્વસુ નક્ષત્ર બેઠું છે. સવારે 06.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.20 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    બજરંગ બાણ નો પાઠ કરવો.
  • તારીખ :-        ૦૩-૦૫-૨૦૨૫, શનિવાર / વૈશાખ સુદ છઠના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૩ થી ૦૯:૨૧
લાભ ૦૨:૧૪ થી ૦૩:૫૨
અમૃત ૦૩:૫૨ થી ૦૫.૨૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૦૧ થી ૦૮:૨૯
શુભ ૦૯:૫૨ થી ૧૧:૧૪
અમૃત ૧૧:૧૪ થી ૧૨:૩૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • મનોબળ માં વધારો થાય.
  • પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો.
  • ઘરના વાતાવરણને સુખમય રહે.
  • અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નબર- ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • બોલવા પર કાબૂ રાખો.
  • ધન સંબંધિત સમસ્યાઓ રહેશે.
  • અન્ય લોકો ઉપર નિર્ભર ન રહો.
  • જીવનમાં નવી વસ્તુ સર્જાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પારિવારિક વાતાવરણ સુખમય રહે.
  • કોઈ ધાર્મિક કાર્ય થાય.
  • ચારે બાજુ ખુશીનો અનુભવ થશે.
  • બગડેલા સંબંધો સુધરશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર –૧

 

  • કર્ક (ડ , હ) :-
  • તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો.
  • મહત્વની ચીજોની ખરીદી થાય.
  • મગજમાં સતત વિચારો ચાલે.
  • અયોગ્ય કાર્યમાં રસ લેશો નહીં.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • નકારાત્મક વાતોને તમારા ઉપર હાવી ના થવા દો..
  • કોઈ નવી જવાબદારી મળે.
  • તમારૂં સપનું સાકાર થાય.
  • તમારા વર્તનમાં સકારાત્મક પરિવર્તનઆવે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
  • મનમાં નિરાશા અને ડિપ્રેશન રહે.
  • મહેનતનું યોગ્ય પરિણામ મળે..
  • પાડોશી સાથે મતભેદ ન કરવો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
  • જીવનસાથી તમારા મનોબળને વધારશે.
  • ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
  • તમારા ચહેરા પર નિરંતર સ્મિત રહેશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આર્થિક સમસ્યાઓ આવે.
  • કોઈ કાર્યક્રમનું આમંત્રણમળે.
  • તમારા દુશ્મનથી સાચવવું.
  • સામાજિક કાર્યોમા તમે વ્યસ્ત રહો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કાર્યમાં સફળતા મળે.
  • પ્રેક્ટિકલ થઈને તમારા કાર્યોને પૂર્ણ કરો.
  • તમે નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.
  • પ્રેમ સંબંધોમાં મધુરતા આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • બ્લડ પ્રેશર તથા ડાયાબિટિકને લગતી સમસ્યા રહે.
  • બાળપણના દિવસો ની યાદ આવે.
  • તમારો દિવસ યાદગાર બની જશે.
  • તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો
  • ધારેલા કાર્ય પૂર્ણ થાય.
  • સ્વભાવ જિદ્દી થાય.
  • નવા વિચારોથી તરબતર હશો.
  • શુભ કલર- ભૂરો
  • શુભ નંબર- ૧
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
  • તબિયતમાં ખાસ સંભાળ લેવી.
  • ભાવુકતામાં આવીને કોઈપણ નિર્ણય ન લો.
  • પેરેન્ટ્સ બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હસ્તરેખાઓ તમારા વિશે શું કહે છે? ભાગ્યરેખાઓ પરથી નક્કી થાય છે તમારૂં જીવન!

આ પણ વાંચો:શુક્ર આજથી નક્ષત્ર બદલશે, 3 રાશિનાં જાતકોએ પારિવારિક જીવનમાં રાખવી પડશે સાવધાની

આ પણ વાંચો:અખાત્રીજ પર બનવા જઈ રહ્યો છે શક્તિશાળી યોગ, આ ઉપાયોથી ચમકશે તમારૂં ભાગ્ય