કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)
આજનુંપંચાંગ: આજે 18 સપ્ટેમ્બર ભાદરવા વદ બારસ અને ગુરુવારનો દિવસ છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.26 કલાકે થશે. સૂર્યાસ્ત 6.40 કલાકે થશે.
વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :
આજે બારમું શ્રાધ છે.
બારસનીસમાપ્તિ : રાત્રે૧૧:૨૪સુધી.
તારીખ:- ૧૮-૦૯-૨૦૨૫, ગુરુવાર /ભાદરવા વદ બારસનાચોઘડિયા
| દિવસનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૨૬થી૦૭:૫૮ |
| લાભ | ૧૨:૩૩થી૦૨:૦૫ |
| અમૃત | ૦૨:૦૫થી૦૩.૩૭ |
| શુભ | ૦૫:૦૮થી૦૬:૪૦ |
| રાત્રીનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૪૦થી૦૮:૦૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- આંખ સંબંધિત સમસ્યાઓ આવે..
- આર્થિક નુકસાન થઈ શકે.
- ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
- મહેમાનો ઘરે આવે.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- તમારી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળે.
- કોઈપણ નિર્ણય લેવાનું ટાળવું પડશે.
- અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો.
- પરિવારના સભ્યોને ખુશ રાખશો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- માતાપિતા તરફથી પણ પ્રેમ મળશે.
- કામમાં બેદરકાર ન થાઓ.
- ઘરે મહેમાન આવશે.
- પરિવારમાં પરસ્પર પ્રેમ દેખાશે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૩
- કર્ક (ડ , હ) :-
- પોતાને નિયંત્રણમાં રાખો.
- વધારે જવાબદારી લઈ શકો.
- માનસિક તાણ વધશે.
- સ્વાસ્થ્યમાં સુધાર આવશે.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- માનસિક શાંતિ આપશે.
- તમને ભાગ્યનો સાથ આપશે.
- મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
- સખત મહેનત કરો.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- સ્વાસ્થ્ય સમસ્યાઓ રહે.
- આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળે.
- પૈસા મળવાની સંભાવના છે.
- બાળકો સાથે સમય પસાર કરો.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- મહેનતુ લોકોને સફળતા મળશે.
- તમારું સ્વાસ્થ્ય સુધરશે.
- મિત્રો સાથે થોડી ક્ષણો વિતાવો..
- ભૂલોનું પરિણામ સહન કરવું પડે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- તમારા સંબંધોમાં અંતર આવશે.
- સંબંધોને સુધારવામાં નિષ્ફળ થશો.
- પગારમાં વધારો પ્રાપ્ત કરશો.
- સ્વભાવ ચીડિયા થઈ જશે.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- દરેક પરિસ્થિતિમાં પોતાને શાંત રાખો.
- સ્વાસ્થ્ય રહો.
- ખર્ચમાં વધારે કરવાનું ટાળો.
- પરિવાર સાથે પ્રવાસ પર જવાય
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- વધારે ચિંતા ન કરો.
- પોતાને કાર્યોમાં વ્યસ્ત રાખો.
- ઘરના લોકોની સલાહ લો.
- પારિવારિક જીવનમાં શાંતિ લાવશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કારકિર્દીમાં સારા પરિણામ મળે.
- મોટો રોગની સંભાવના ઓછી રહેશે.
- સાવચેત રહેવાની જરૂર છે.
- મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નકારાત્મક અસર પડી શકે.
- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
- કાર્ય ક્ષેત્રોમાં જબરદસ્ત પ્રદર્શન કરી શકશો.
- હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થશે.
- શુભ કલર – બ્રાઉન
- શુભ નંબર – ૫
આ પણ વાંચો:શ્રાદ્ધ 12 પ્રકારના હોય છે…દૈવિક શ્રાદ્ધ બનાવશે તમને સંપત્તિવાન…!!
આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…
આ પણ વાંચો:પિતૃપક્ષમાં આ ચીજવસ્તુઓ ખરીદવાની ભૂલ ન કરશો…પિતૃઓ રિસાઇ જશે!!
