Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 14 જુલાઈ 2026, મંગળવારનું દૈનિક રાશિફળ (horoscop) અને પંચાંગ.મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories
Check today's horoscope.

રાશીભવિષ્ય (Horoscope)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ:  આજે તા. 14-૦7-2026, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ જેઠ વદ અમાસ તિથિ છે. આજની રાશિ મિથુન (ક, છ, ઘ) છે. ભરણી બપોરે 01.16 સુધી છે. આજનો યોગ વ્યાઘાત છે, જે સવારે 11:57 સુધી વિદ્યામાન રહેશે અને ગર કરણ નાગ છે જે બપોરે 03:12 સુધી છે.

આજે પંચક નથી. વિંછુડો પણ આજે નથી.

સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર મિથુન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન (ક, છ, ઘ) રહેશે.

સૂર્યોદય સવારે 05:59 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:28 વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે 05:13 વાગ્યે (એ.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે 07:41 વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે 12:17 થી 01:10  સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે 04:06 થી 05:46 સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે અમાસ છે. શિવલિંગ પર કાળા અળદ ચઢાવો.

અમાસની સમાપ્તિ: બપોરે 03:12 સુધી

તારીખ:-૧૪-૦૭-૨૦૨૬, મંગળવાર /જેઠ વદ અમાસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૧:૦૫ થી ૧૨:૪૪
અમૃત ૧૨:૪૪થી ૦૨:૨૫
શુભ ૦૪:૦૫ થી ૦૫:૪૭
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૪૮થી ૧૦:૦૫
શુભ ૧૧:૨૫થી ૧૨:૪૪

Mesh

મેષ (અ, લ , ઈ) :-

  • ખોટો ખર્ચ બંધ કરવો.

  • ઈમાનદાર રહો.

  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.

  • પરિવારમાં ધાર્મિક કાર્ય થાય.

  • શુભ કલર – આસમાની

  • શુભ નંબર – ૮

 

Vrushabh

 

વૃષભ (બ, વ, ઉ) :-

  • કપડાં પર ખર્ચ વધી શકે.

  • સ્વભાવમાં ચીડિયાપણું આવે.

  • વિચાર્યા વગર વચન આપવું નહિ.

  • ખોટું સાહસ કરવું નહિ.

  • શુભ કલર – પીળો

  • શુભ નંબર – ૬

Mithun

 

મિથુન (ક, છ, ઘ) :-

  • સંતાનના સ્વાસ્થ્યને લઈને ચિંતા થાય.

  • વિવાદો ટાળવાનો પ્રયાસ કરો.

  • લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.

  • બચાવેલું ધન કામમાં આવે.

  • શુભ કલર – જાંબલી

  • શુભ નંબર – ૪

 

kark

 

કર્ક (ડ, હ) :-

  • ભાગ્યથી પ્રગતિ અને લાભ થાય.

  • અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.

  • ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.

  • જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળે.

  • શુભ કલર – લીલો

  • શુભ નંબર – ૨

Sinh

 

સિંહ (મ, ટ) :-

  • ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.

  • દિવસ યાદગાર બને.

  • તમારા વતનની યાદ આવે.

  • પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.

  • શુભ કલર – ભૂરો

  • શુભ નંબર – ૧

kanya

 

કન્યા (પ, ઠ, ણ) :-

  • સફળતા પ્રાપ્તિનો યોગ છે.

  • નવા રહસ્યો બહાર આવે.

  • નવા કપડાની ખરીદી થાય.

  • ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું

  • શુભ કલર – રાતો

  • શુભ નંબર – ૬

Tula

 

તુલા (ર, ત) :-

  • વ્યાપારી વર્ગથી લાભ થાય.

  • સમસ્યાઓ પર ખર્ચ થાય.

  • હાથમાં ધન ટકે નહિ.

  • બાળકોથી ફરિયાદ રહે.

  • શુભ કલર – પોપટી

  • શુભ નંબર – ૯

 

Vrushchik

 

વૃશ્વિક (ન, ય) :-

  • માથાને લગતી સમસ્યા રહે.

  • અચાનકમહેમાન આવે.

  • આધ્યાત્મના કાર્યોમાં સમય પસાર થશે.

  • વાંચનમાં મન લાગશે.

  • શુભ કલર – સફેદ

  • શુભ નંબર – ૩

 

Dhan

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • નિરાશામાંથી બહાર નીકળો.

  • સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.

  • વેપારમાં લાભની કોઈ શક્યતા નથી.

  • ચાલવામાંસાવધાની રાખવી.

  • શુભ કલર – સોનેરી

  • શુભ નંબર – ૬

 

Makar

 

મકર (ખ, જ) :-

  • બહુ વિચારવું નહિ.

  • કોઈની ઈર્ષા કે નિંદા કરવી નહિ.

  • ભવિષ્ય સારું રહે.

  • કુટુંબના સભ્યોનો સહયોગ મળશે.

  • શુભ કલર – કાળો

  • શુભ નંબર – ૭

 

Kumbh

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • મજબૂત નિર્ણય લેવાય.

  • નવી માહિતી મળે.

  • અંગત માર્ગદર્શન મળે.

  • ધ્યાન અને યોગ કરવું.

  • શુભ કલર – લાલ

  • શુભ નંબર – ૭

Min

 

મીન (દ, ચ, ઝ, થ):-

  • જીદ્દી સ્વભાવ છોડો.

  • અટવાયેલ વાત ઉકેલાય.

  • ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.

  • વ્યાપારમાં ઉન્નતિ થશે.

  • શુભ કલર – ક્રીમ


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :