રાશીભવિષ્ય ( horoscope)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 12-૦7-2026, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ જેઠ વદ તેરસ તિથિ છે. આજની રાશિ વૃષભ (બ,વ,ઉ) છે. ભરણી બપોરે 01.16 સુધી છે. આજનો યોગ વૃધ્ધિ છે, જે રાત્રે 08:09 સુધી વિદ્યામાન રહેશે અને ગર કરણ ગર છે જે સવારે 12:15 સુધી છે.
આજે પંચક નથી. વિંછુડો પણ આજે નથી.
સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃષભ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે.
સૂર્યોદય સવારે 05:59 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:29 વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે 04:25 વાગ્યે (એ.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે 05:35 વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે 12:18 થી 01:10 સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે 05:46 થી 07:27 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે પ્રદોષ છે.. તેરસની સમાપ્તિ: સવારે 10:32 સુધી.
તારીખ:- ૧૨-૦૭-૨૦૨૬, રવિવાર /જેઠ વદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૨ થી ૧૧:૦૪ |
| અમૃત | ૧૧:૦૪થી ૧૨:૪૫ |
| શુભ | ૦૨:૨૪થી ૦૪.૦૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૯થી ૦૮:૪૭ |
| અમૃત | ૦૮:૪૭ થી ૧૦:૦૫ |

મેષ (અ, લ , ઈ) :-
-
મિત્રની મદદ મળે.
-
કુટુંબીજનોથી પ્રેમ મળે.
-
આનંદમય દિવસ જાય.
-
કોઈ મોટો નિર્ણય લઈ શકો.
-
શુભ કલર – નીલો
-
શુભ નંબર – ૬

વૃષભ (બ, વ, ઉ) :-
-
માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
-
કોઈની પર વિશ્વાસ ન મુકવો
-
સાસરિયા પક્ષ તરફથી આર્થિક મદદ થાય.
-
નવું વાહન કે મકાન ખરીદી શકાય
-
શુભ કલર – લીલો
-
શુભ નંબર – ૯

મિથુન (ક, છ, ઘ) :-
-
જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
-
ભાઈ બહેનથી લાભ થાય.
-
પરિવારમાં માંગલિક કાર્યના યોગ છે.
-
બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે.
-
શુભ કલર – નારંગી
-
શુભ નંબર – ૫

કર્ક (ડ, હ) :-
-
શારીરિક પીડા સહન કરવી પડે.
-
ખોટો ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
-
નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.
-
કોઈપણ અનિચ્છનીય બનાવ બને.
-
શુભ કલર – સફેદ
-
શુભ નંબર – ૬

સિંહ (મ, ટ) :-
-
પરિવારમાં ઝઘડા થાય.
-
વાહનથી અકસ્માત થઇ શકે.
-
આશાવાદી બનશો.
-
નવા કાર્ય થાય.
-
શુભ કલર – સોનેરી
-
શુભ નંબર – ૪

કન્યા (પ, ઠ, ણ) :-
-
તમારો આત્મવિશ્વાસ વધશે.
-
સરકારી કાર્ય આજે સરળતાથી પૂર્ણ કરો.
-
ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
-
લગ્નજીવન સુંદર જણાય.
-
શુભ કલર – પીળો
-
શુભ નંબર – ૮

તુલા (ર, ત) :-
-
સંબંધોમાં સુધારો થશે
-
બીજાની પ્રવૃત્તિઓનું ન અનુકરણ કરવું
-
કોઈપણ યાત્રા મુલતવી રાખવી.
-
મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
-
શુભ કલર – ગુલાબી
-
શુભ નંબર – ૧

વૃશ્વિક (ન, ય) :-
-
પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
-
મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
-
કાર્યક્ષેત્રનીનાની બાબતો પર ધ્યાન રાખો.
-
વૈવાહિક સંબંધો મધુર રહેશે.
-
શુભ કલર – ભૂરો
-
શુભ નંબર – ૧

ધન (ભ, ધ, ફ, ઢ) :-
-
પ્રવાસના યોગ બને.
-
અકસ્માત થવાની સંભાવના છે.
-
બિઝનેસમાં સફળતા મળશે
-
કોઈ જૂના રોકાણથી લાભ થાય.
-
શુભ કલર – લીલો
-
શુભ નંબર – ૪

મકર (ખ, જ) :-
-
સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
-
કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
-
મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
-
ખાસ યોજના બને.
-
શુભ કલર – જાંબલી
-
શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :-
-
પ્રસન્નતાનોઅનુભવ કરશો.
-
દિવસ સામાન્ય રહેશે.
-
શત્રુઓની યાદીમાં વધારો થાય.
-
જમીન – મકાન બાબતમાં ઉકેલ મળે.
-
શુભ કલર – કેસરી
-
શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ):-
-
કોઈ આમંત્રણ મળે.
-
કોઈને કોઈપણ વચન આપવું નહિ.
-
પરસ્પર તાલમેલ ગાઢ બનશે.
-
વિશેષ સિદ્ધિ મેળવી શકો.
-
શુભ કલર – પીળો
