Sports News : ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને પગલે IPL ની મેચો રદ્દ કરવામાં આવી હતી. પરંતુ બન્ને દેશો વચ્ચે યુધ્ધવિરામની જાહેરાત બાદ IPL ની મેચોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બાકીની મેચો 16 અથવા 17 મેથી શરૂ થઈ શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
જ્યારે હૈદરાબાદમાં ક્વોલીફાયર મેચ રમાવાની સંભાવના છે. જ્યારે IPLની ફાઈનલ કોલકતામાં જ યોજાશે. દક્ષિણ ભારતમાં મેચો યોજાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો:ભારત પાકિસ્તાન મેચ પર વરસાદનું વિઘ્ન? ન્યૂયોર્કમાં મોટી મેચના દિવસે હવામાન કેવું રહેશે?
આ પણ વાંચો:ભારત સામે મેચ જીતવા માટે પાકિસ્તાને જોરદાર ચાલ ચલાવી! મદદ માટે આ અનુભવીને ફોન કર્યો
