Ahmedabad News/ રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે બુલેટ માર્ચનું આયોજન

૧૦૦ જેટલા બુલેટ બાઈક પર પોલીસ જવાનો દ્વારા રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ કરાશે

Gujarat Ahmedabad

Ahmedabad News : આગામી ૧૪૮ શ્રી જગન્નાથજી ભગવાન રથયાત્રાની પૂર્વ તૈયારીઓ ના ભાગ રૂપે આજ રોજ 9.6.2025 ના રાત્રે ૧૦:૩૦ વાગે ઝોન ૩ અંતર્ગત ના પોલીસ સ્ટેશન દ્વારા બુલેટ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૦ જેટલા બુલેટ બાઈક પર પોલીસ જવાનો દ્વારા રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવશે.

આ કાર્યક્રમ માં મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ દ્વારા શરૂઆત કરાવવામાં આવશે. કાર્યક્રમ માં મંદિર ના ટ્રસ્ટીઓ તેમજ અન્ય પોલીસ અધિકારીઓની પણ હાજરી રહેશે. બુલેટ માર્ચ જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારત-પાક.નાં તણાવ વચ્ચે ગુજરાતમાં નમો ભારત રેપિડ રેલ રદ કરાઈ

આ પણ વાંચો: લક્ઝરી સફર, સુપર સ્પીડ, ભાડું માત્ર ₹ 150… નમો ભારત સાથે દિલ્હીથી મેરઠની મુસાફરી મજેદાર બની જાય છે!

આ પણ વાંચો: અમદાવાદથી ભુજ વચ્ચે નમો રેપિડ રેલનો પીએમ મોદીએ કર્યો શુભારંભ