Ahmedabad News : આગામી ૧૪૮ શ્રી જગન્નાથજી ભગવાન રથયાત્રાની પૂર્વ તૈયારીઓ ના ભાગ રૂપે આજ રોજ 9.6.2025 ના રાત્રે ૧૦:૩૦ વાગે ઝોન ૩ અંતર્ગત ના પોલીસ સ્ટેશન દ્વારા બુલેટ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૦ જેટલા બુલેટ બાઈક પર પોલીસ જવાનો દ્વારા રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવશે.
આ કાર્યક્રમ માં મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ દ્વારા શરૂઆત કરાવવામાં આવશે. કાર્યક્રમ માં મંદિર ના ટ્રસ્ટીઓ તેમજ અન્ય પોલીસ અધિકારીઓની પણ હાજરી રહેશે. બુલેટ માર્ચ જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળશે.
આ પણ વાંચો: ભારત-પાક.નાં તણાવ વચ્ચે ગુજરાતમાં નમો ભારત રેપિડ રેલ રદ કરાઈ
આ પણ વાંચો: લક્ઝરી સફર, સુપર સ્પીડ, ભાડું માત્ર ₹ 150… નમો ભારત સાથે દિલ્હીથી મેરઠની મુસાફરી મજેદાર બની જાય છે!
આ પણ વાંચો: અમદાવાદથી ભુજ વચ્ચે નમો રેપિડ રેલનો પીએમ મોદીએ કર્યો શુભારંભ
