Breaking News/ અકસ્માતનો ભોગ બનેલા વિમાનમાં આ 242 લોકો સવાર હતા, મુસાફરોની યાદી જાહેર

આ અકસ્માતમાં સિવિલ હોસ્પિટલની ઇમારત અતુલ્યમને પણ નુકસાન થયું છે.

Top Stories Gujarat Breaking News

Breaking Newsઅમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં 242 લોકો સવાર હતા. ઉડાન ભરતાની સાથે જ વિમાન ક્રેશ થઈ ગયું અને ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો. અમદાવાદના મેઘાણી નગરમાં વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં સિવિલ હોસ્પિટલની ઇમારત અતુલ્યમને પણ નુકસાન થયું છે.
અકસ્માતનો ભોગ બનેલા વિમાનની મુસાફરોની યાદી

Image

Image

Image

Image

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા

આ પણ વાંચો:એર ઇન્ડિયાનું વિમાન જમીન પર પડતાની સાથે જ આગના ગોળામાં ફેરવાઈ ગયું, અમદાવાદ અકસ્માતના ભયાનક દ્રશ્યો જુઓ