કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 13 જૂન જેઠ વદ બીજ અને શુક્રવારનો દિવસ છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 05.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.48 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- ગાયને ઘાસ ખવડાવવું.
- બીજની સમાપ્તિ : બપોરે ૦૩:૨૦ સુધી.
તારીખ :- ૧૩–૦૬–૨૦૨૫, શુક્રવાર /જેઠ વદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૪ થી ૦૯:૧૬ |
| અમૃત | ૦૯:૧૬ થી ૧૦:૫૭ |
| શુભ | ૧૨:૩૯ થી ૦૨.૨૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૨ થી ૧૧:૨૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધન સંબંધી કાર્ય ઉકેલાય.
- કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
- રોકાણ કરવાથી લાભ થાય.
- નોકરીના સ્થાનમાં ફેરફાર થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધારેલું કાર્ય પૂર્ણ થાય.
- જમીન મકાનથી ફાયદો થાય.
- કોઈ લાગણીઓને ઠેસ પહોંચાડી શકે.
- બધા પાસા તપાસીને નિર્ણય લો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- ખોટા વિચારો ન કરવા.
- મગજ શાંત રાખવું.
- જીવનસાથી તરફથી સહયોગ મળે.
- માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- નવી નોકરીની વાત આવે.
- સંતાનની પ્રગતિ થશે.
- સામાજિક યશ વધશે.
- આવકના સાધન પ્રાપ્ત થશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- મનગમતું કાર્ય પૂર્ણ થાય.
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે.
- કોઈ જૂના મિત્રને મળી શકો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- વેપારમાં બેદરકારી ન રાખવું.
- તમારા માટે પૂરતો સમય મળે.
- સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.
- સમાજ અને રાજકારણમાં ખ્યાતિ વધે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- મનને શાંતિ જણાય.
- ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
- કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદથાય.
- ભાઈ-બહેનોનો સહયોગ મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- રોકાણમાંથી લાભ થાય.
- કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
- શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.
- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક થાક લાગે.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- અજાણ્યા ભયથી પરેશાન થઈ શકો.
- સંગીત તરફ આકર્ષણ વધે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- પૈસાની બચત કરવી.
- માનસિક શાંતિ જાળવો.
- જીવનની પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત રહે.
- શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કામનો બોજો ઓછો થાય.
- આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ રહેશે.
- વાણીમાં નરમાઈ રહેશે.
- કોઈ પૈતૃક સંપત્તિથી લાભ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ઉધાર આપવું કે લેવું નહિ.
- જુસ્સામાં વધારો થાય.
- બીજા લોકોની કદર કરવી.
- ભાઈઓ વચ્ચે વિવાદ થઈ શકે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:સ્વપ્નમાં કાગડાનો જોવાનો અર્થ શું હોઈ શકે છે, વાસ્તુશાસ્ત્રમાં શું કહેવાયું છે….
આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
