Vadodara News/ વડોદરામાં નવરચના સ્કૂલને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્કવોડની ટીમ અને પોલીસ વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલમાં બોમ્બ (Bomb threat) હોવાની ધમકી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીઓને શાળાની બહાર સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા છે. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્કવોડની ટીમ અને પોલીસ વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

24 જાન્યુઆરીએ નવરચના સ્કૂલનાં આચાર્યને ધમકીભર્યો ઈમેલ મળતાં અફરાતફરી મચી ગઈ હતી. બોમ્બ સ્કવોડની ટીમ, ડોગ સ્કવોડ, પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બાળકોને શાળામાંથી રજા આપી દેવાઈ હતી. જોકે, સઘન તપાસ બાદ પણ કંઈ ન મળતા તંત્ર, પોલીસને હાશકારો થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મારી પાસે બોમ્બ છે કહીને એર ઇન્ડિયાની ફ્લાઇટને માથે લેનાર મુસાફરની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો:‘અમારા પરમાણુ બોમ્બ અમારા માટે છે’, પાકિસ્તાને ઈરાનની આશા ઉપર પાણી ફેરવ્યું

આ પણ વાંચો:એર ઇન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી, થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ