Bhavnagar News/ ભાવનગર : સિહોરમાં કચરો ન ઉઠાવાતા પાલિકામા ઠાલવવામાં આવ્યો

ચીફ ઓફિસર દ્વારા આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો

Gujarat

Bhavnagar News : ભાવનગરના સિંહોપમાં જાહેર કચરો ન ઉઠાવાતા કચરો પાલિકામાં ઠાલવવામાં આવ્યો હતો. જેમાં સિહોર નગરપાલિકાની અણ આવડતનો વધુ એક નમૂનો જોવા મળ્યો છે. વોર્ડ નંબર 7 મા કચરાગાડીની અનિયમિતા સામે આવી છે. જાહેર કચરો ન ઉઠાવતા જયદીપ રોષે ભરાયો હતો. જેમાં સામાજિક કાર્યકર ટેમ્પોમાં કચરો ઉઘરાવા નીકળ્યો હતો.

બાદમાં આ કચરો એકઠો કરી કચરો પાલિકામા ઠાલવવામાં આવ્યો હતો. જેને પગલે ચીફ ઓફિસર અને જયદીપ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે બાદમાં ચીફ ઓફિસર દ્વારા આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.

થોડા મહિના પહેલા નગરપાલિકા પાસે ભંડોળ ન હતું ત્યારે ત્યારે હાથમા વાટકો લઇ ભીખ માંગવા નીકળ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગર : શહેરમાં સતત બીજા દિવસે મેગા ડિમોલિશન

આ પણ વાંચો:અમદાવાદ ચંડોળા ડિમોલિશન ફેઝ-2: ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું

આ પણ વાંચો:તળાવમાં ડિમોલિશનઃ દાદાનો સંદેશ અતિક્રમણ મુક્ત શહેરો