આજનું રાશિફળ/ આ રાશીના લોકોએ તેમના ગુરુને મળવું ,કેવું રહેશે તમારૂ આજનું રાશીફળ

આજનુંપંચાંગ: આજે તારીખ 10 જુલાઇને અષાઢ સુદ આઠમને ગુરુવાર છે.  ચંદ્ર ધન રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્રમાં બેઠું છે. સવારે 5.59   કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28 કલાકે થશે.

Dharma & Bhakti Top Stories Religious Rashifal

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

આજનુંપંચાંગ: આજે તારીખ 10 જુલાઇને અષાઢ સુદ આઠમને ગુરુવાર છે.  ચંદ્ર ધન રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્રમાં બેઠું છે. સવારે 5.59   કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28 કલાકે થશે.

  • વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :

આજે ગુરુ પૂર્ણિમા છે. ગૌરી વ્રત જાગરણ.

આઠમનીસમાપ્તિ  :        બપોરે ૦૨:૦૭સુધી.

તારીખ:-      ૧૦-૦૭-૨૦૨૫, ગુરુવાર /અષાઢ સુદ પૂનમનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૦૦થી૦૭:૪૦
લાભ ૧૨:૪૪થી૦૨:૨૫
અમૃત ૦૨:૨૫થી૦૪.૦૫
શુભ ૦૫:૪૭થી૦૭:૨૯

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨૯થી૦૮:૪૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • પરિવારમાં નવા મહેમાન આવે.
  • ધન લાભ થઇ શકે.
  • મગજ પર કાબૂ રાખવો.
  • પગનો દુખાવો રહ્યા કરે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અણધાર્યા વસ્તુથી લાભ થાય
  • લાંબી ચર્ચામાં ન ઉતરવું.
  • કોઈ ધાર્મિક યાત્રા પર જવાય.
  • રોકાણ કરવા માટે આજનો દિવસ સારો છે
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સપના સાકાર થાય.
  • હાસ્યથી ભરેલ દિવસ જાય.
  • ભાવી યોજના બને.
  • શુભ કાર્ય થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
  • ધન સબંધી બાબતે મતભેદ થાય.
  • બહરની વ્યક્તિનું સાચું માનવું નહિ.
  • કોર્ટ કેસમાં તમે વિજય બનો.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • ખાનપાન પર નિયંત્રણ રાખો.
  • વાહન ચલાવતી વખતે ધ્યાન રાખો.
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • માતા – પિતાના આર્શીર્વાદથી લાભ થાય.
  • કોઈ કાર્યમાં વિલંબ આવે.
  • પરિવારથી લાભ થાય.
  • શત્રુ સામે તમારો વિજય થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • તુલા (ર , ત) :-
  • પત્ની સાથે વિવાદ થઇ શકે.
  • પરિવારમાં માંગલિક કાર્ય થાય.
  • ફસાયેલ નાણા પાછા આવે.
  • કાર્યમાં સફળતા મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સ્વાસ્થનું ધ્યાન રાખવું.
  • આજે જમીન બાબતનું રોકાણ ટાળવું.
  • રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.
  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઓફિસથી વહેલા અવાય.
  • બાળકો મદદ કરે.
  • સબંધોમાં ઉર્જા રહેશે.
  • તમારા નિર્ણયને સમર્થન મળશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • માથામાં દુખાવો રહ્યા કરે.
  • મહત્વની વાત જાણવા મળે.
  • કોઈ વાત આસાનીથી આગળ વધશે.
  • અહંકારથી દૂર રહો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાર્થ છોડી દો.
  • વેપારમાં મોટું કામ શરૂ કરવું નહિ.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • રાહત મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કોઈ પાસેથી ઉધાર લેવું નહિ.
  • સહકર્મચારીનો સાથ મળશે નહિ.
  • પેટના દુ:ખાવાની સમસ્યા રહે.
  • બેચેની અનુભવાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂનમનાં દિવસે આ એક કામ કરી લો, જીવનમાં સામેથી મળશે ખુશીઓ

આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ