કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)
આજનુંપંચાંગ: આજે તારીખ 10 જુલાઇને અષાઢ સુદ આઠમને ગુરુવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્રમાં બેઠું છે. સવારે 5.59 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28 કલાકે થશે.
- વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :
આજે ગુરુ પૂર્ણિમા છે. ગૌરી વ્રત જાગરણ.
આઠમનીસમાપ્તિ : બપોરે ૦૨:૦૭સુધી.
તારીખ:- ૧૦-૦૭-૨૦૨૫, ગુરુવાર /અષાઢ સુદ પૂનમનાચોઘડિયા
| દિવસનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૦થી૦૭:૪૦ |
| લાભ | ૧૨:૪૪થી૦૨:૨૫ |
| અમૃત | ૦૨:૨૫થી૦૪.૦૫ |
| શુભ | ૦૫:૪૭થી૦૭:૨૯ |
| રાત્રીનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૨૯થી૦૮:૪૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- પરિવારમાં નવા મહેમાન આવે.
- ધન લાભ થઇ શકે.
- મગજ પર કાબૂ રાખવો.
- પગનો દુખાવો રહ્યા કરે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- અણધાર્યા વસ્તુથી લાભ થાય
- લાંબી ચર્ચામાં ન ઉતરવું.
- કોઈ ધાર્મિક યાત્રા પર જવાય.
- રોકાણ કરવા માટે આજનો દિવસ સારો છે
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- સપના સાકાર થાય.
- હાસ્યથી ભરેલ દિવસ જાય.
- ભાવી યોજના બને.
- શુભ કાર્ય થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
- ધન સબંધી બાબતે મતભેદ થાય.
- બહરની વ્યક્તિનું સાચું માનવું નહિ.
- કોર્ટ કેસમાં તમે વિજય બનો.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- ખાનપાન પર નિયંત્રણ રાખો.
- વાહન ચલાવતી વખતે ધ્યાન રાખો.
- માંદગીમાંથી મુક્તિ મળે.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- માતા – પિતાના આર્શીર્વાદથી લાભ થાય.
- કોઈ કાર્યમાં વિલંબ આવે.
- પરિવારથી લાભ થાય.
- શત્રુ સામે તમારો વિજય થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- તુલા (ર , ત) :-
- પત્ની સાથે વિવાદ થઇ શકે.
- પરિવારમાં માંગલિક કાર્ય થાય.
- ફસાયેલ નાણા પાછા આવે.
- કાર્યમાં સફળતા મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- વૃશ્વિક (ન, ય) :-
- સ્વાસ્થનું ધ્યાન રાખવું.
- આજે જમીન બાબતનું રોકાણ ટાળવું.
- રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.
- અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઓફિસથી વહેલા અવાય.
- બાળકો મદદ કરે.
- સબંધોમાં ઉર્જા રહેશે.
- તમારા નિર્ણયને સમર્થન મળશે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- માથામાં દુખાવો રહ્યા કરે.
- મહત્વની વાત જાણવા મળે.
- કોઈ વાત આસાનીથી આગળ વધશે.
- અહંકારથી દૂર રહો.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સ્વાર્થ છોડી દો.
- વેપારમાં મોટું કામ શરૂ કરવું નહિ.
- કોઈ ભેટ સોગાદ મળે.
- રાહત મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- કોઈ પાસેથી ઉધાર લેવું નહિ.
- સહકર્મચારીનો સાથ મળશે નહિ.
- પેટના દુ:ખાવાની સમસ્યા રહે.
- બેચેની અનુભવાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:પૂનમનાં દિવસે આ એક કામ કરી લો, જીવનમાં સામેથી મળશે ખુશીઓ
આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ

