કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 20 જુલાઈને અષાઢ વદ દશમને રવિવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સુર્ય કર્ક રાશિમાં છે. કૃતિકા નક્ષત્રમાં બેઠું છે. સૂર્યોદય 6.04 એ.એમ થશે અને સુર્યાસ્ત 7.26 પી.એમ થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
માતાજીની આરાધના કરવી. દશમની સમાપ્તિ : બપોરે ૧૨:૧૪સુધી.
તારીખ:- ૨૦-૦૭-૨૦૨૫, રવિવાર /અષાઢ વદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૫ થી ૧૧:૦૫ |
| અમૃત | ૧૧:૦૫થી ૧૨:૪૫ |
| શુભ | ૦૨:૨૫થી ૦૪.૦૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૬થી ૦૮:૪૬ |
| અમૃત | ૦૮:૪૬ થી ૧૦:૦૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા
- આવકમાં વધારો થશે.
- નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
- રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ થઈ શકે છે.
- મનમાં નિરાશા અને અસંતોષ રહેશે.
- શાંત રહો ગુસ્સાથી બચો
- કામમાં બિનજરૂરી વિલંબથાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- તમારી બુદ્ધિનો ઉપયોગ ન કરવો.
- રોજગારની શોધમાં ફરવું પડશે.
- નોકરીમાં બોસ સાથે દલીલબાજી થાય.
- તમારા અહંકાર પર નિયંત્રણ રાખવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- કર્ક (ડ , હ) :-
- કલ્પના ન હોય આટલા નાણાં ખર્ચ થશે.
- લોન લેવાની જરૂર પડી શકે છે.
- નોકરીના સ્થાનમાં ફેરફાર થાય.
- વેપારમાં ઓછો નફો મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- મન ખૂબ જ પરેશાન રહેશે.
- લોકો પાસેથી તમને સપોર્ટની જરૂર રહેશે.
- તમારી લાગણીઓને ઠેસ પહોચે.
- બિનજરૂરી દલીલોને કારણે તમે નાખુશ રહેશો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- કન્યા (પ , ઠ, ણ) :-
- યોગ્ય તપાસ કરીને નિર્ણય લેવો.
- જીવનસાથી તરફથી સુખદ સહયોગ મળશે.
- માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.
- સંતાનની પ્રગતિ થશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- ભવિષ્યની ચિંતા રહેશે.
- સામાજિક યશ વધશે.
- સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.
- સમાજ અને રાજકારણમાં અભિવૃદ્ધિ થશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- પરિવારમાં ધાર્મિક કાર્ય થાય.
- પારિવારિક જીવન સુખી રહેશે.
- મકાન સુખ વધી શકે.
- આત્મવિશ્વાસનો અભાવ રહેશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સ્વભાવમાં ચીડિયાપણું આવે.
- જૂના મિત્રને મળી શકો.
- કદાચ પ્રવાસ પર જવું પડશે.
- સંગીતમાં રસ વધી શકે
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- મન પ્રસન્ન રહેશે.
- કોઈ મિત્રનુ આગમન થાય.
- આવકનો નવો સ્ત્રોત ઉભો થાય.
- નોકરીમાં ઉન્નતિની તકો મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આત્મવિશ્વાસ ઘટશે.
- તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો.
- વાતચીતમાં ધીરજ રાખો.
- કૌટુંબિક જવાબદારીઓ વધે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- શૈક્ષણિક કાર્યમાં રુચિ વધે.
- મિત્રો સાથે ખોટા વિવાદોમાં ન પડશો.
- વધારે પડતો ગુસ્સો ટાળો.
- બિનઆયોજિત ખર્ચ વધશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
