Ahmedabad News/ અમદાવાદ : ભાજપ કોર્પોરેટરના પતિ પર જીવલેણ હુમલો

એક જ કોમની વ્યક્તિઓ દ્વારા આ હૂમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરના પતિ અને પુત્ર પર હૂમલાને પગલે ચકચાર મચી છે. જેમાં દહેગામ નગરપાલિકા ભાજપના કોર્પોરેટરના પતિ અને પુત્ર પર હૂમલો કરવામાં આવ્યો હતો. કોર્પોરેટર નીલોફર બાનુંના પતિ અને પુત્ર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

આ હૂમલો ચૂંટણીની અદાવત રાખી કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. બીજીતરફ એક જ કોમની વ્યક્તિઓ દ્વારા આ હૂમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેટર નિલોફરના પુત્રની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી, ફાયરની ટીમો દોડતી થઈ

આ પણ વાંચો:સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવાના સંકલ્પ સાથે માત્ર 200 દિવસમાં બેગ એટીએમ દ્વારા નાગરીકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ

આ પણ વાંચો:પ્લાસ્ટિકના ન્યૂનતમ ઉપયોગ માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સચિવાલય કેમ્પસ સાકાર કરશે