Surat News/ સુરત સુમુલ ડેરી ડિરેક્ટર વિવાદ મામલો, સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ

બે ડિરેકટરોને ક્રાઇમ બ્રાન્ચમાં જવાબ લેવા બોલાવ્યા

Gujarat Surat

Surat News : સુરતમાં સુમુલ ડેરી ડિરેક્ટર વિવાદના મામલામાં સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં બોર્ડ મીટિંગનો સંપૂર્ણ ઓડિયો વાયરલ થયો હતો. ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવતા બે ડિરેકટરોને ક્રાઇમ બ્રાન્ચમાં જવાબ લેવા બોલાવ્યા છે. જેમાં ભરત પટેલ, પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીતને જવાબ માટે બોલાવ્યા છે.

આ અંગે પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામીત,રેશાભાઈ ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ છે. આ વિવાદ ધીરે ધીરે વધી રહ્યો હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલું જ નહી સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સુધી આ મામલો પહોંચ્યો છે. બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ

આ પણ વાંચો:સુરતમાં ડુપ્લીકેટ મસાલા બનાવવાની આશંકાએ ફૂડ વિભાગના દરોડા

આ પણ વાંચો:રાજકોટમાંથી નકલી પનીર ઝડપાયા બાદ સુરત મનપાનો ફૂડ વિભાગ એક્શનમાં, 18 ટીમોએ પનીર વિક્રેતાઓને ત્યાં કર્યા દરોડા