Vadodara News/ વડોદરા : વાઘોડિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનો આપઘાત

પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે

Gujarat Vadodara

Vadodara News : વડોદરામાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આ પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. કોન્સ્ટેબલે તેના રણછોડ ધામ સોસાયટીના મકાનમાં આપઘાત કરી લીધો હતો.

જેમાં પ્રકાશ રાઠવા નામના 30 વર્ષીય કોન્સ્ટેબલે અપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે મૃતકની પત્ની દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતા. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ સ્ટેફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

જોકે પોલીસ કોન્સ્ટેબલના અપઘાત અંગેનું રહસ્ય અકબંધ રહ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત સરકારની નકલી દવાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ

આ પણ વાંચો:ગુજરાત સરકારનો ખાતર વિતરણને લઈ મહત્વનો નિર્ણય, હવે રાજ્ય કક્ષાએથી રખાશે ખાતર વિતરણ પર નજર

આ પણ વાંચો:સેન્દ્રીય ખેતીમાં સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી મળશે ખર્ચના 75 ટકા સુધીની સહાય