Jamnagar News : જામનગરના લાલપુરનું જોગવડ ગામ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે.જેમાં જોગવડમાંથી કોલેરાના પોઝિટિવ કેસ નોંધાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોલેરાનો ફેલાવો અટકાવવા માટે આ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો.
જેમાં 2 કિમીનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.આ અંગે કલેકટર દ્વારા સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અધિકારીની નિયુક્તિ કરી તમામ સત્તાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાત સરકારની નકલી દવાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ
આ પણ વાંચો:ગુજરાત સરકારનો ખાતર વિતરણને લઈ મહત્વનો નિર્ણય, હવે રાજ્ય કક્ષાએથી રખાશે ખાતર વિતરણ પર નજર
