Not Set/ 44 ડીગ્રી ગરમીમાં ટેન્ટમાં ભણી રહ્યા છે આ બાળકો,વિડીયો જોશો તો હચમચી જશો

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ઝીઝૂંવાડા રણમાં તંબુશાળાના ટેન્ટ ફાટયા છે.બાળકોને 44 ડિગ્રી તડકામાં ભણવા મજબુર બન્યા છે અને રણમાં ચાલતી 14 તંબુશાળામાં 400થી વધારે બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે.બાળકોને પીવાના પાણીના પણ ફાફા પડી રહ્યા છે.  

Top Stories Gujarat Others Trending

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ઝીઝૂંવાડા રણમાં તંબુશાળાના ટેન્ટ ફાટયા છે.બાળકોને 44 ડિગ્રી તડકામાં ભણવા મજબુર બન્યા છે અને રણમાં ચાલતી 14 તંબુશાળામાં 400થી વધારે બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે.બાળકોને પીવાના પાણીના પણ ફાફા પડી રહ્યા છે.