RMC/ ઉનાળાનો આરંભ થતાં જ ફૂડ વિભાગ એક્શન મોડ પર : ૬ આઈસ્ક્રીમ શોપ તેમજ કેરીના વેંચાણ કરતા ૧૯ આસમીઓને ત્યા ચેકીંગ

ઉનાળાની સિઝનને અનુલક્ષિને આઇસ્ક્રિમનુ વેચાણ વધુ થતુ હોય, રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા નીચે મુજબની જુદી જુદી બ્રાંડ્ના આઇસ્ક્રિમના નમુના પ્રુથ્થ્કરણ માટે લેવામા આવેલ છે.

Gujarat Rajkot

ઉનાળાની સિઝનને અનુલક્ષિને આઇસ્ક્રિમનુ વેચાણ વધુ થતુ હોય, રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા નીચે મુજબની જુદી જુદી બ્રાંડ્ના આઇસ્ક્રિમના નમુના પ્રુથ્થ્કરણ માટે લેવામા આવેલ છે. તથા પ્રતિબંધિત કેલ્શિયમ કારબાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા અંગે કુલ ૧૯ આસમીઓને ત્યા ચેકીંગ કરવામાં આવ્યું હતું.

લીધેલ સેમ્પલ 

(૧) AMERICAN DRY FRIIT (FROM 100 ML PKD), રવીરાજ રેફ્રીજરેશન, પેડક રોડ વલ્લભનગર-૧, (૨) VIMAL AREBIAN DELIGHT ICE-CREAM (FROM 700 ML PKD), રવીરાજ રેફ્રીજરેશન, પેડક રોડ વલ્લભનગર-૧, (૩) CREAM BELL FANRASIA BOURBON BITE (FROZEN DESERT), રવીરાજ રેફ્રીજરેશન, પેડક રોડ વલ્લભનગર-૧, (૪) શીતલ કાજુ ગુલકંદ આઇસક્રીમ (૭૦૦ml પેક માંથી), પ્રિયા એન્ટરપ્રાઇસ, વિરાણી આઘાટ ઘનશ્યામ ઇન્ડ એરીયા, (૫) મોમાઇ માવા બદામ મીડીયમ ફેટ આઇસ્ક્રીમ (૭૦૦ મીલી પેક્ડ માથી) -જય જલિયાણ એન્ટરપ્રાઇઝ, શિતલ પાર્ક મેઇન રોડ, (૬) અજંતા આઇસ્ક્રીમ બદામ મસ્તી (૧૦૦મિલિ પેક્ડ માથી), ગાન્ધીનગર-૨, ગાન્ધીગ્રામ,

ચકાસણી કરેલ 

(૧) ખોડીયાર ડેરી ભંડાર, મવડી મે.રોડ (૨) શ્રીજી સીઝન સ્ટોર, મવડી મે.રોડ (૩) પટેલ કેરી ભંડાર, મવડી મે.રોડ (૪) જલીપાણ સીઝન સ્ટોર, મવડી મે.રોડ (૫) આસોપાલવ સીઝન સ્ટોર, મવડી મે.રોડ (૬) મોમાઇ ફ્રુટ, મવડી મે.રોડ (૭) શ્રી ગુરૂનાનક ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૮) થોફણભાઇ જોધાભાઇ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૯) ગુરૂકૃપા ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૦) ભુપતભાઇ ભાણાભાઇ મુંધવા, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૧) અલ્પના ફ્રુટ સેન્ટર, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૨) રોયલ ફ્રુટ્સ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૩) જય ખોડીયાર, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૪) શ્રી રામ ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૫) બાલાજી ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૬) દરીયાલાલ ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૭) V M ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૮) D M ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૯) શ્યામ ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ