- ડો.અનિલ જોષીયરાને ચેન્નાઇ હોસ્પિ. ખસેડાયા
- ચેન્નાઇની હોસ્પિ.માં વધુ સારવાર અર્થે ખસેડાયા
- ફેફસામાં વધુ તકલીફ જણાતા ચેન્નાઇ ખસેડાયા
- એર એમ્બ્યુલન્સ દ્વારા ખસેડાયા ચેન્નાઇ
- ચેન્નાઇ હોસ્પિ.માં કરાશે ઈકમો થેરાપી
અરવલ્લી ભિલોડાના ધારાસભ્ય ડો અનિલ જોશીયારાની તબિયત લથડતા તેમને વધુ સારવાર અર્થે ચેન્નઈ ખસેડવામાં આવ્યા છે.જોશીયારાને ફેફસાની વધુ તકલીફ જણાતા તેમને એર એમ્બ્યુલન દ્વારા ચેન્નઈની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં તેમનો ઈકમો થેરાપી અપાશે.ઉલ્લેખનિય છે તે ડો અનિલ જોશિયારા કોરોના સંક્રમિત હતા અને છેલ્લા 10 દિવસથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો :રામોલ પોલીસ ચોકી પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત, 2 મિત્રોના ઘટના સ્થળે જ મોત
રાજ્યના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભિલોડાના કોગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારા કોરોનાથી સંક્રમિત થયા હતા.છેલ્લા 10 દિવસથી તેઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. ડૉ. અનિલ જોશીયારાની અચાનક તબીયત લથડતાં તેમને વધુ સારવાર અર્થે ચેન્નાઇ હોસ્પિટલ ખસેડાયા છે. ફેફસામાં વધુ તકલીફ જણાતા એર એમ્બ્યુલન્સ દ્વારા તેમને ચેન્નાઇ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હવે ચેન્નાઇ ખાનગી હોસ્પિ.માં તેમની ઈકમો થેરાપી કરાશે.
આ પણ વાંચો : અમદાવાદના બે બિલ્ડરોના ત્યાં આયકર વિભાગના દરોડા,જાણો વિગત
આ પણ વાંચો :અખબારનગર વિસ્તારમાં દીવાલ ધરાશાયી, એક વ્યક્તિ દટાયો કાટમાળમાં
આ પણ વાંચો :બિન સચિવાલયની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી,જાણો વિગત
આ પણ વાંચો :હું સારી પુત્રી ન બની શકી, લખીને ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
