આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરવો.. જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે તારીખ 8  ઓગસ્ટ  અને શ્રાવણ સુદ ચૌદસ અને શુક્રવાર છે. આજે ચંદ્ર મકર  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.12   એ.એમ અને સુર્યાસ્ત 7.17 પી.એમ થશે.

Top Stories Religious Rashifal Trending Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે તારીખ 11  ઓગસ્ટ  અને શ્રાવણ વદ બીજ અને સોમવારછે. આજે ચંદ્ર કુંભ  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. શતભિષા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.14    એ.એમ અને સુર્યાસ્ત 7.15  પી.એમ થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરવો.

બીજની સમાપ્તિ :   સવારે ૧૦:૩૬ સુધી.

  • તારીખ:- ૧૧-૦૮-૨૦૨૫, સોમવાર /શ્રાવણ વદ બીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૧૪ થી ૦૭:૫૦
શુભ ૦૯:૨૯થી ૧૧:૦૫
લાભ ૦૪:૦૦થી ૦૫.૩૭
અમૃત ૦૫:૩૭થી  ૦૭:૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૨થી ૧૨:૪૪

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • નાના વ્યવસાયમાંમોટી સફળતા મળે.
  • નવીનોકરી મળી શકે.
  • નોકરીમાં સ્થાન પરિવર્તન થાય.
  • સત્તામાં બેઠેલા લોકોને નવી જવાબદારીઓ મળે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મહત્વપૂર્ણ કાર્યોમાં સંઘર્ષ
  • વિરોધીઓ અપમાનિત કરે.
  • સાવચેત અને સતર્ક રહો.
  • પ્રવાસ પર જઈ શકો.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર – ૧

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આવક ઓછી અને ખર્ચ વધુ રહેશે.
  • વિવાદનો ઉકેલ આવે.
  • નાણાકીય બાબતોમાં નિર્ણયો લેવા પડે.
  • પૈસા બચાવવા પર ધ્યાન આપો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

 

  • કર્ક (ડ, હ) :-
  • પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપો.
  • સાસરિયાઓ તરફથી સારા સમાચાર મળશે.
  • સામાજિક કાર્યમાં રસ ઓછો થશે.
  • બાળકો તરફથી સહયોગ મળશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • આત્મવિશ્વાસ ઘટશે.
  • તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો.
  • વાતચીતમાંધીરજરાખો.
  • સારી સ્થિતિમાં રહો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • મનની શાંતિ રહેશે. કૌ
  • ટુંબિક જવાબદારીઓ વધી શકે.
  • અસ્વસ્થતા અનુભવશો.
  • પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૯

 

 

  • તુલા (ર, ત) :-
  • અટકેલા નાણાં મળે.
  • શૈક્ષણિક કાર્યમાં રુચિ વધી શકે.
  • વાતચીતમાં સંતુલિત રહો.
  • મિત્રો સાથે ખોટા વિવાદોમાં ન પડશો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વધારે પડતો ગુસ્સો ટાળો.
  • બિનઆયોજિત ખર્ચ વધશે.
  • તમને મિત્રોનો સહયોગ મળશે.
  • વેપારમાંપ્રગતિ થાય.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૫

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મન પ્રસન્ન રહેશે.
  • વાતચીતમાં ધીરજ રાખો.
  • બિનજરૂરીવાદ વિવાદ ટાળો.
  • વ્યાપાર વિસ્તરી શકે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૭
  • મકર (ખ, જ) :-
  • પિતા સાથે વૈચારિક મતભેદો થાય.
  • આરોગ્યનુ ધ્યાન રાખો.
  • ધાર્મિક યાત્રા પર જવાય.
  • તનાવને ટાળો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વાણીમાં મધુરતા રહેશે.
  • ધીરજ રાખવાનો પ્રયત્ન કરો.
  • જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • મન અશાંત રહેશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • તબીબી ખર્ચ વધશે.
  • આવકમાં ઘટાડો થાય.
  • માતા તરફથી ધન પ્રાપ્ત થાય.
  • પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:100 વર્ષ બાદ રક્ષાબંધન પર રચાશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકો થશે માલામાલ, ખૂબ ધન કમાશે!