કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 27 ઓગસ્ટ ભાદરવા સુદ ચોથ અને બુધવારનો દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ચિત્રા નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.19 કલાકે થશે. સૂર્યાસ્ત 7.03 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ
આજે ગણેશ ચતુર્થી છે. આજે સંવત્સરી છે.
· ચોથનીસમાપ્તિ: બપોર૦૩:૪૪સુધી.
- તારીખ:- ૨૭-૦૮-૨૦૨૫, બુધવાર/ભાદરવા સુદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૧૯ થી ૦૭:૫૫ |
| અમૃત | ૦૭:૫૫થી ૦૯:૩૦ |
| શુભ | ૧૧:૦૫ થી ૧૨.૪૦ |
| લાભ | ૦૫:૨૫ થી ૦૭:૦૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૨૫થી ૦૯:૫૧ |
| અમૃત | ૦૯:૫૧થી ૧૧:૧૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- વાણીવર્તનસુધારવા.
- જૂનીભૂલયાદઆવે.
- મિત્રસમસ્યાસર્જીશકે.
- જૂનીવસ્તુખોવાઈશકે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર –૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- વાદ-વિવાદતથાઘર્ષણરહ્યાકરે.
- ધનપ્રાપ્તિનોયોગસારોજોવામળે.
- સંબંધોગાઢબને.
- સંતાનતરફથીફાયદોથાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬
- મિથુન (ક, છ, ઘ) :-
- રિયલએસ્ટેટઅનેલોખંડનાવેપારમાં ફાયદો થાય.
- સામાજિકકાર્યથાય.
- જીવનસાથીસાથેવાદ-વિવાદથયાકરે.
- વસ્તુસંભાળીનેરાખવી.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૭
- કર્ક (ડ , હ) :-
- આનંદમાંદિવસજાય.
- ધંધામાંઉધારઆપવુંનહીં.
- મિત્રોસાથેસંબંધલાગણીવાળાબને.
- કોઈધાર્મિકકાર્યથાય.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૯
- સિંહ (મ , ટ) :-
- વધુ કામથી સ્વાસ્થ્ય પર અસર થશે.
- થાકને કારણે પગમાં દુખાવો અને સોજો રહેશે.
- ઘરેથીનિકળતાપહેલાવડીલોનાઆશિર્વાદલો.
- કોર્ટ-કચેરીનાકામમાંસફળતામળે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- સાંજપછીધનલાભથાય.
- માતાપિતાથીલાભથાય.
- રોકાણમાટેદિવસશુભછે.
- તબિયતમાંસુધારોજણાય.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૧
- તુલા (ર , ત) :-
- ઘરમાંવાદ-વિવાદટાળવો.
- ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.
- એકબીજા સાથેના સંબંધો સારા રહેશે.
- પ્રિય મિત્રની સલાહથી આશાનું નવું કિરણ જાગશે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૮
- વૃશ્વિક (ન, ય) :-
- કીમતીવસ્તુનુંધ્યાનરાખવું.
- નવામિત્રોબને.
- નવીયોજનાબને.
- પરિવારનીતબિયતનુંધ્યાનરાખવું.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધનસાચવીનેરાખવું.
- મનગમતુંકાર્યથાય.
- કોઈ સાથે મતભેદનકરવો.
- સમજ્યા વિના કંઈ ન કરો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૧
- મકર (ખ, જ) :-
- શેરબજારમાં રૂપિયાનું રોકાણ ન કરો.
- નિર્ણયલેતાપહેલાવિચારવું.
- રોકાયેલાનાણા પાછા આવશે નહિ.
- ઉર્જાનુંસ્તરઊંચુંરહે.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૯
- કુંભ (ગ, શ, સ, ષ) :
- શુભસમાચારમળે.
- સહકર્મચારીતમારુંમનોબળવધારે.
- પરિવારના સભ્યો તમારી સમસ્યાઓને સમજશે.
- ઈજા કે અક્સ્માત થવાની સંભાવના છે.
- શુભકલર- રાતો
- શુભનંબર- ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વેપારીવર્ગમાટેદિવસસારો રહે.
- બાકીરકમપાછીઆવે.
- પારિવારિક કાર્યોમાં થોડા વ્યસ્ત રહેશો.
- બહારના ખાનપાન પર વિશેષ ધ્યાન આપો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર –૬
આ પણ વાંચો:આજે શ્રાવણ મહિનો પહેલો સોમવાર,આવી રીતે ઘર આંગણે કરો ભગવાન શિવની પૂજા
આ પણ વાંચોક્રોધ અને નિરાશામાંથી બહાર નીકળવા માટે યુવાપેઢીએ અવશ્ય જાણવા, ગીતાના આ શ્લોકો અને તેના ભાવાર્થ
