Daman News : દમણ પોલીસ પર ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી તોડ કર્યાનો આરોપ લાગ્યો છે. જેમાં દમણ પોલીસે પ્રવાસીઓને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હોવાનો આરોપ છે. જેમાં પોલીસે બારડોલીના પ્રવાસીઓને બંધક બનાવ્યા હોવાનું કહેવાય છે. પોલીસે 3 પ્રવાસીઓને રસ્તામાં રોકી બંધક બનાવ્યા હતા.
જેમાં 1 PSI સહિત 8 પોલીસકર્મી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી 25 લાખ માગ્યા હોવાનો આરોપ છે. અંતે 10 લાખમાં ડીલ નક્કી કરવામાં આવી હતી. બાદમાં 7 લાખ રોકડા લઈ 3 લાખ બાકી રાખી પ્રવાસીઓને મુક્ત કર્યા હતા.
આ પણ વાંચો:કચ્છમાં મટકી ફોડ ઉજવણી દરમિયાન વિજપોલ પડતા બાળકનું મોત, ઉત્સાહ માતમમાં ફેરવાયો
આ પણ વાંચો:કચ્છમાં દારૂના નશામાં બેફામ નબીરાનો આતંક, માંડવી-ભુજ રોડ પર ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:કચ્છ ભુજ ખાતે એક હોટેલમાં શ્રાવણિયા જુગારના ખેલમાં IAS અને ASI જડપાયા, પોલીસનું શંકાસ્પદ ચુપ્પી!
