Jamnagar News/ જામનગરમાં મહિલા અને પુરુષ વચ્ચે લોહીયાળ ઝઘડો

આ સમગ્ર મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરુ કરાયો છે

Gujarat Others

Jamnagar News : જામનગરમાં મહિલા અને પુરૂષ વચ્ચે લોહિયાળ ઝઘડો થતા ચકચાર મચી છે.આ બનાવ જામનગર શહેરની પટેલ કોલોની વિસ્તારમાં બન્યો હતો.જેમાં એક મહિલા અને આધેડ વચ્ચે જાહેરમાં છરા બાજી થઈ હતી.

મહિલા અને આધેડની છરી બાજીની આ ઘટનામાં બંનેના ગળા કપાયા હચા. બાદમાં બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઝઘડાનું કારણ અકબંધ છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરુ કરાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Latest Surat News/સુરતની યુફોરિયા હોટેલમાં, દોઢ વર્ષનો બાળક 15 મિનિટ સુધી પીડાથી કણસતો રહ્યો!

આ પણ વાંચો:  Surat News/સુરતમાં મોપેડ સ્લીપ થતાં સગીરાએ જીવ ગુમાવ્યો

આ પણ વાંચો: Surat News/સુરતમાં શિક્ષણનો ગોરખ ધંધો, આકાશ ક્લાસીસ કૌભાંડનો પર્દાફાશ, તંત્રની તપાસ પર સવાલ